સપ્ટેમ્બર ૭: તારીખ

૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૯૫ – હેનરી એવરીએ ગ્રાન્ડ મુઘલ જહાજ ગંજ-એ-સવાઈ પર કબજો જમાવી ઇતિહાસની સૌથી નફાકારક સમુદ્રી લૂંટ ચલાવી. તેના જવાબમાં સમ્રાટ ઔરંગઝેબે ભારતમાં તમામ અંગ્રેજી વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી.
  • ૧૯૨૩ – આંતરરાષ્ટ્રીય ફોજદારી પોલીસ સંગઠન (ઇન્ટરપોલ)ની રચના કરવામાં આવી.
  • ૧૯૨૭ – "ફિલો ટેઇલર ફાર્ન્સવર્થ" દ્વારા સંપૂર્ણ વિજાણું પ્રણાલી ધરાવતા પ્રથમ ટેલિવિઝનનું નિર્માણ કરાયું.
  • ૧૯૪૦ – બીજું વિશ્વ યુદ્ધ: જર્મન સેનાએ લંડન સહિત અન્ય બ્રિટિશ શહેરો પર સતત ૫૦ થી વધુ રાતો સુધી બોમ્બમારો કર્યો.
  • ૧૯૬૫ – ચીને ભારતીય સરહદ પર સૈન્યબળ વધારવાની ઘોષણા કરી.
  • ૧૯૮૮ – અંતરિક્ષમાં જનારા પ્રથમ અફઘાન "અબ્દુલ અહદ મોહમ્મદ", મીર સ્પેસ સ્ટેશન પર નવ દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા.

જન્મ

  • ૧૯૦૬ – મહેબૂબ ખાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક (અ. ૧૯૬૪)
  • ૧૯૨૫ – ભાનુમતી રામકૃષ્ણ, ભારતીય અભિનેત્રી, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૨૦૦૫)
  • ૧૯૩૩ – ઈલા ભટ્ટ, સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી
  • ૧૯૩૪ – સુનીલ ગંગોપાધ્યાય, ભારતીય લેખક અને કવિ (અ. ૨૦૧૨)
  • ૧૯૫૧ – મામૂટી, ભારતીય અભિનેતા અને નિર્માતા
  • ૧૯૬૩ – નીરજા ભનોત, અશોક ચક્ર પુરસ્કાર વિજેતા વિમાન પરિચારિકા (અ. ૧૯૮૬)
  • ૧૯૭૭ – સચિન પાયલોટ, રાજકારણી, રાજસ્થાનના ૫મા નાયબ મુખ્ય મંત્રી

અવસાન

  • ૧૫૫૨ : ગુરુ અંગદદેવ, બીજા શીખ ગુરુ (જ. ૧૫૦૪)
  • ૧૯૨૪ : દામોદર બોટાદકર, ગુજરાતી કવિ (જ. ૧૮૭૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૭ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૭ જન્મસપ્ટેમ્બર ૭ અવસાનસપ્ટેમ્બર ૭ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૭ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હેમચંદ્રાચાર્યકાન્હડદે પ્રબંધઅમેરિકારામનવમીજાપાનનો ઇતિહાસજ્યોતિબા ફુલેઅબ્દુલ કલામઆંગળિયાતઆલ્બર્ટ આઇન્સ્ટાઇનવિક્રમાદિત્યભારતનો ઇતિહાસગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોપાવાગઢગુજરાતગેની ઠાકોરવિદુરચામુંડાપન્નાલાલ પટેલબીજોરાચાવિકિસ્રોતરાજસ્થાનીઆદમ સ્મિથજ્યોતિર્લિંગફેફસાંગાંધીનગર લોક સભા મતવિસ્તારખેડા જિલ્લોગુરુ (ગ્રહ)મોરબીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળસુનામીઉદ્‌ગારચિહ્નકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ગ્રહઠાકોરસમય માપવાનાં સાધનોનો ઇતિહાસજસતગૂગલતુષાર ચૌધરીસંત રવિદાસવલસાડ તાલુકોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમાહિતીનો અધિકારહરિયાણાપટેલગોવર્ધનરામ ત્રિપાઠીયુટ્યુબઇસુચિત્તોડગઢમનુભાઈ પંચોળીરામસવાઇ માનસિંહ સ્ટેડિયમરાશીએકી સંખ્યાકમળોયુનિફોર્મ રિસોર્સ લોકેટરયાયાવર પક્ષીઓગુજરાતી લિપિવિનિમય દરઆઇઝેક ન્યૂટનનર્મદા નદીમંગલ પાંડેલંબચોરસમહાત્મા ગાંધીનું કુટુંબસંજ્ઞામુહમ્મદરઘુવીર ચૌધરીહનુમાનકવચ (વનસ્પતિ)હિમાંશી શેલતસાઇરામ દવેવાતાવરણમધુ રાયકુંવારપાઠુંપ્રહલાદહનુમાન મંદિર, સાળંગપુરસૂર્યનમસ્કારવિરાટ કોહલી🡆 More