સપ્ટેમ્બર ૧૫: તારીખ

૧૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.
  • ૧૮૮૩ – મુંબઇ, ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના થઇ.
  • ૧૯૩૫ – નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક સાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
  • ૧૯૪૮ – ભારતીય સેનાએ ઓપરેશન પોલોના ભાગરૂપે જલ્ના, લાતુર, મોમિનાબાદ, સુર્યાપેટ અને નરકટપલ્લી શહેરો પર કબજો કર્યો.
  • ૧૯૫૨ – સંયુક્ત રાષ્ટ્રએ ઇરિટ્રિયાની ઇથોપિયાને સોંપણી કરી.
  • ૧૯૫૯ – ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શનનું દિલ્હીમાં પ્રથમ વખત લોકાર્પણ કરવામાં આવ્યું.
  • ૧૯૫૯ – નિકિતા ખ્રુશ્ચેવ અમેરિકાની મુલાકાત લેનાર પ્રથમ સોવિયેત નેતા બન્યા.
  • ૧૯૭૧ – અલાસ્કામાં આગામી કેન્નિકિન પરમાણુ શસ્ત્ર પરીક્ષણના વિરોધમાં પ્રથમ ગ્રીનપીસ જહાજ વેનકુવરથી રવાના થયું.
  • ૨૦૦૦ – સત્તાવાર રીતે XXVII ઓલિમ્પિયાડની રમતો તરીકે ઓળખાતા ગ્રીષ્મ ઓલિમ્પિક્સની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાતે શરૂઆત થઈ.
  • ૨૦૦૮ – લેહમેન બંધુઓએ નાદારી જાહેર કરી, અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી નાદારી નોંધાઈ.
  • ૨૦૨૦ – બહેરીન-ઇઝરાયલ સામાન્યીકરણ સમજૂતી પર વોશિંગ્ટન, ડી.સી. ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સંધિથી ઈઝરાયલ અને બે આરબ રાષ્ટ્રો, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન વચ્ચેના સંબંધોને સામાન્ય બન્યા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ
  • ઈજનેર દિવસ (ભારત)

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૧૫ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૧૫ જન્મસપ્ટેમ્બર ૧૫ અવસાનસપ્ટેમ્બર ૧૫ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૧૫ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૧૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેસાણાગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોગુજરાત સરકારસરોજિની નાયડુજામનગરઆઇઝેક ન્યૂટનધ્રુવ ભટ્ટરતન તાતાવૃષભ રાશી૧૮૫૭ની ભારતીય ક્રાંતિઅજંતાની ગુફાઓદુબઇસલામત મૈથુનપ્રીટિ ઝિન્ટામંગલ પાંડેગામસામાજિક સમસ્યાગુજરાત વિધાનસભામાર્કેટિંગકર્ક રાશીવિશ્વની અજાયબીઓલાલ બહાદુર શાસ્ત્રીમાર્ચ ૨૮અમદાવાદ બીઆરટીએસહોળીદિવાળીબેન ભીલકવચ (વનસ્પતિ)રામનવમીટાઇફોઇડપંચતંત્રસાયમન કમિશનપંચમહાલ જિલ્લોધવલસિંહ ઝાલાવિશ્વકર્માએલર્જીબાવળહનુમાનવલ્લભભાઈ પટેલકાળો ડુંગરભારતીય સંગીતમોરારજી દેસાઈગુજરાતપાલીતાણાના જૈન મંદિરોવ્યાસજનમટીપખાવાનો સોડાગણિતસુનીતા વિલિયમ્સઆદમ સ્મિથઑડિશાગુજરાતના મુખ્યમંત્રીઓબર્બરિકદાર્જિલિંગઆત્મહત્યાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭બગદાણા (તા.મહુવા)હાઈકુગુજરાતી સાહિત્યસામાજિક મનોવિજ્ઞાનચુનીલાલ મડિયાદાદુદાન ગઢવીહાથીસંસદ ભવનશીતળાઉંબરો (વૃક્ષ)કબજિયાતપ્રયાગરાજગરમાળો (વૃક્ષ)વૈશ્વિકરણવાઘેલા વંશવાંસળીવર્ણવ્યવસ્થાલોહીહિંદુ ધર્મસૂર્યમંડળશ્રીમદ્ ભગવદ્ ગીતાકાશી વિશ્વનાથ🡆 More