સંયુક્ત આરબ અમીરાત

સંયુક્ત આરબ અમીરાત (English: United Arab Emiates)એ અરેબિયન દ્વિપકલ્પમાં આવેલો એક દેશ છે, જે પુર્વમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં સાઉદી અરેબીયા અને ઓમાનથી ઘેરાયેલ છે.

અબુધાબી તેનું પાટનગર છે. આ દેશ ૬ જુદીજુદી અમીરાતો જેવીકે અજમાન, દુબઈ, રસ અલ ખૈમાહ, શારજાહ અને ઉમ અલ કવાનનો બનેલો છે. દરેક અમીરાતનો વહિવટ જે તે શેખ દ્વારા થાય છે. ઇસ્લામ આ દેશનો સત્તાવાર રાજધર્મ છે અને અરબી તેની સત્તાવાર ભાષા છે. ૧૮૨૦ની સંધિ અનુસાર આ અમીરાતો બ્રિટનના વાલીપણા હેઠળ હતી જેનો ૧૯૭૧માં અંત આવ્યો હતો અને ત્યારબાદ આ અમીરાતોએ ભેગા મળીને સંયુકત આરબ અમીરાતની સ્થાપના કરી હતી.

સંયુક્ત આરબ અમીરાત

الإمارات العربية المتحدة  (Arabic)
al-ʾImārāt al-ʿArabīyah al-Muttaḥidah
UAEનો ધ્વજ
ધ્વજ
UAE નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: عيشي بلادي
"Īšiy Bilādī"
"Long Live My Country"
 સંયુક્ત આરબ અમીરાત નું સ્થાન  (green) in the Arabian Peninsula
 સંયુક્ત આરબ અમીરાત નું સ્થાન  (green)

in the Arabian Peninsula

રાજધાનીઅબુ ધાબી
24°28′N 54°22′E / 24.467°N 54.367°E / 24.467; 54.367
સૌથી મોટું શહેરDubai
25°15′N 55°18′E / 25.250°N 55.300°E / 25.250; 55.300
અધિકૃત ભાષાઓઅરબી
વંશીય જૂથો
(૨૦૧૫)
  • ૭૮.૧% દક્ષિણ એશયાઈ
  • —૩૮.૨% ભારતીય
  • —૨૭.૪% પાકિસ્તાની
  • —૧૨.૫% બાંગ્લાદેશી
  • ૧૧.૬% અમીરાતી આરબ
  • ૭.૪% ઇજીપ્સીયન
  • 6.1% ફિલિપિન્સ
  • ૧૨.૮% અન્ય
ધર્મ
(૨૦૧૦)
  • ૭૬% ઇસ્લામ (અધિકૃત)
  • ૧૨.૭% ખ્રિસ્તી
  • ૭.૫% હિંદુ
  • ૧.૮% બૌદ્ધ
  • ૧% અન્ય
  • ૧% નાસ્તિક
લોકોની ઓળખEmirati
સરકારFederal elective constitutional monarchy
• President
ખલીફા બિન ઝાયેદ અલ નાહયાન
• Prime Minister & Vice President
Mohammed bin Rashid Al Maktoum
• Speaker of the Federal National Council
Saqr Ghobash
સંસદFederal National Council
Establishment
• Emirate of Ras Al Khaimah
૧૭૦૮
• Sharjah
૧૭૨૭
• Abu Dhabi
૧૭૬૧
• Umm Al Quwain
૧૭૬૮
• Ajman
૧૮૧૬
• Dubai
૧૮૩૩
• Fujairah
૧૮૭૯
• Independence from the United Kingdom and the Trucial States
૨ ડિસેમ્બર ૧૯૭૧
• Admitted to the United Nations
૯ ડિસેમ્બર ૧૯૭૧
• Admission of Emirate of Ras Al Khaimah to the UAE
૧૦ ફેબ્રુઆરી ૧૯૭૨
વિસ્તાર
• કુલ
83.600 km2 (32.278 sq mi) (114)
• જળ (%)
negligible
વસ્તી
• ૨૦૨૦ અંદાજીત
૯,૮૯૦,૪૦૦ (૯૨)
• ૨૦૦૫ વસ્તી ગણતરી
૪,૧૦૬,૪૨૭
• ગીચતા
99/km2 (256.4/sq mi) (110)
GDP (PPP)૨૦૨૦ અંદાજીત
• કુલ
US$647.650 billion (૩૪)
• Per capita
US$70,441 (૭)
GDP (nominal)૨૦૨૦ અંદાજીત
• કુલ
US$૪૧૦.૨૧૪billion (૩૩)
• Per capita
US$41,476 (19th)
જીની (૨૦૧૪)૩૨.૫
ક્ષતિ: અયોગ્ય જીની કિંમત
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૯)Increase ૦.૮૯૦
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 31
ચલણયુએઇ દિરહામ (AED)
સમય વિસ્તારUTC+04:00 (United Arab Emirates Standard Time)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાright
ટેલિફોન કોડ+971
ISO 3166 કોડAE
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .ae
  • امارات.

દેશનુ અર્થતંત્ર મહદઅંશે ખનીજતેલ અને કુદરતી ગેસ પર આધારીત છે. ૮૦ના દાયકાના અંત પછી અર્થતંત્રનો ખનીજતેલ પર આધાર ઘટતો ગયો છે અને પ્રવાસન અને અન્ય ઉદ્યોગોનો ફાળો વધતો ગયો છે. દુબઈ અને અબુધાબી દુનીયાના અન્ય ભાગો સાથે હવાઇમાર્ગે જોડાયેલ છે અને એમિરાટસ અને એતિહાદ એર લાઇન્સના મુખ્ય મથકો હોવાથી યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડને જોડતી મહત્વની કડી સમાન છે. દેશની વસ્તીના લગભગ ૮૮% લોકો બહારના દેશોથી આવેલા કામચલાઉ વસાહતીઓની છે. દુબઈ, અબુધાબી, શારજાહ, અજમાન અને ફુજીરાહ દેશના મોટા શહેરો છે. જયારે ખલીફા બંદર, ઝાયેદ બંદર, જેબલ અલી અને બંદર રાશીદ અહીંના મુખ્ય બંદરો છે.

સંદર્ભ

Tags:

દુબઇ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તીર્થંકરવેદપલ્લીનો મેળોસ્વામિનારાયણ સંપ્રદાયરાણી લક્ષ્મીબાઈહમીરજી ગોહિલઇન્સ્ટાગ્રામપાકિસ્તાનયુરોપગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨પ્લેટોસમાજપાળિયાઉત્તરાખંડમહંત સ્વામી મહારાજપૂનમશબ્દકોશઇસ્લામકલ્પના ચાવલાદુબઇભાવનગરસૂર્યમંદિર, મોઢેરારક્તપિતરા' નવઘણદાહોદવિજય રૂપાણીવંદે માતરમ્મોગલ માઉત્તર પ્રદેશબોટાદ જિલ્લોઉમાશંકર જોશીએઇડ્સભારતમગજહિમાલયશ્રીમદ્ ભાગવતમ્કચ્છનો ઇતિહાસગુજરાતી ફિલ્મોની યાદીનવનિર્માણ આંદોલનપ્રત્યાયનઆતંકવાદ૦ (શૂન્ય)મહેસાણા જિલ્લોગુજરાતી ભાષારામનવમીકલાનવરોઝગુજરાતી અંકપદ્મશ્રીમોટરગાડીઆણંદ લોક સભા મતવિસ્તારનકશોમહાત્મા ગાંધીબહુચરાજીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યચિત્તભ્રમણા૨૦૦૧ ગુજરાત ધરતીકંપગુજરાત સમાચારબ્રાહ્મણઘોરાડક્રિકેટરુક્મિણીઅંગ્રેજી ભાષાધોળાવીરાહરદ્વારભારતીય ધર્મોઅડાલજની વાવવડોદરા જિલ્લોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમુઘલ સામ્રાજ્યલીંબુગ્રીનહાઉસ વાયુકેન્સરઓખાહરણતાલુકા વિકાસ અધિકારીદ્વારકાધીશ મંદિર🡆 More