તા. જામનગર શાપર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે.

શાપર
—  ગામ  —
શાપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 70°04′E / 22.47°N 70.07°E / 22.47; 70.07
દેશ તા. જામનગર શાપર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી

શાપર ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

ભૂગોળ

શાપર ગામ જામનગર જિલ્લાનાં મુખ્ય મથક જામનગરથી આશરેે ૨૩ કિમીનાં અંંતરે સસોઈ નદીનાં કાંઠે વસેલું છે. તેની પાસેેેથી રાજકોટ-જામનગર-વાડીનાર રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક ૨૫ પસાર થાય છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા શાપર ગામથી ૧૧૩ કિમીના અંતરે આવેલું છે. રિલાયન્સ રિફાઈનરી ગામથી ૮ કિલોમીટરનાં અંતરે આવેલી છે.

સગવડો

ગામમાં કુમાર શાળા, કન્યા શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. શાપરમાં પ્રાથમિક શાળાની સ્થાપના ઇ.સ. ૧૮૯૨માં થઇ હતી. ગામમાં હેલ્થ સબ સેન્ટર પણ આવેલું છે.

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

Tags:

ગુજરાતજામનગર જિલ્લોજામનગર તાલુકોભારતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગ્રીનહાઉસ વાયુવિરાટ કોહલીદલપતરામહર્ષ સંઘવીચોઘડિયાંભાવનગરભારતીય જનતા પાર્ટીઐશ્વર્યા રાયબેંકવેબ ડિઝાઈનસંજ્ઞાદેવચકલીભારતીય સંસદહળવદસૂર્યમંડળભવાઇચાર્લ્સ કૂલેગુજરાતી ભાષામોબાઇલ ફોનHIV/AIDS વિશે ગેરમાન્યતાઓતેલંગાણાઝરખસરિતા ગાયકવાડરમત-ગમતઅકબરઅશફાક ઊલ્લા ખાનવિશ્વ વેપાર સંગઠનઅસોસિએશન ફુટબોલગર્ભાવસ્થાસ્વચ્છતાસાપુતારાદક્ષિણ ગુજરાતઅખા ભગતસંગણકફુગાવોજંડ હનુમાનકરોડમુનમુન દત્તામુખપૃષ્ઠપર્યટનદ્વારકાગાંધીનગર લોક સભા મતવિસ્તારગૌતમ અદાણીપરશુરામવીર્યસવાઇ માનસિંહ સ્ટેડિયમકેનેડાઅંગકોર વાટરક્તપિતરુધિરાભિસરણ તંત્રઉનાળુ પાકસાઇરામ દવેકલમ ૩૭૦ચામુંડાપ્રાચીન ઇજિપ્તશ્રીલંકામારુતિ સુઝુકીમોટરગાડીહોમિયોપેથીપોળોનું જંગલસિંહ રાશીશ્રીરામચરિતમાનસગુજરાતની નદીઓની યાદીમાનવ શરીરકુંવારપાઠુંધૂમ્રપાનહાથીકર્ક રાશીતાજ મહેલતુષાર ચૌધરીઓસમાણ મીરરાજસ્થાનીવિશ્વકર્માએશિયાઇ સિંહમહાત્મા ગાંધીનું કુટુંબ🡆 More