મે ૨૮: તારીખ

૨૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૮૩ – વિનાયક દામોદર સાવરકર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને હિન્દુ રાષ્ટ્રવાદી ફિલસૂફીના સમર્થક (અ. ૧૯૬૬)
  • ૧૯૦૩ – એસ. એલ. કિર્લોસ્કર, કિર્લોસ્કર જૂથના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૯૪)
  • ૧૯૨૧ – ડી. વી. પલુસ્કર, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક (અ. ૧૯૫૫)
  • ૧૯૨૩ – એન.ટી.રામારાવ (Nandamuri Taraka Rama Rao), ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૦મા મુખ્યમંત્રી. (અ. ૧૯૯૮)
  • ૧૯૪૬ – કે. સચ્ચિદાનંદ, મલયાલમ અને અંગ્રેજી ભાષાના ભારતીય કવિ અને વિવેચક.

અવસાન

  • ૧૯૩૦ – ભગવતી ચરણ વોહરા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૩)
  • ૧૯૬૪ – મહેબૂબ ખાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક (જ. ૧૯૦૭)
  • ૧૯૭૮ – પ્રભાશંકર સોમપુરા, સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી (જ. ૧૮૯૬)
  • ૨૦૦૪ – દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ (જ. ૧૯૩૬)
  • ૨૦૧૦ – ડેનીસ હાપર, હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૨૮ મહત્વની ઘટનાઓમે ૨૮ જન્મમે ૨૮ અવસાનમે ૨૮ તહેવારો અને ઉજવણીઓમે ૨૮ બાહ્ય કડીઓમે ૨૮ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુરુઉધઈબોરસદ સત્યાગ્રહશિવ મંદિર, બાવકાવંદે માતરમ્ગઝલજૂનાગઢ રજવાડુંઆણંદઉત્તરવાહિની નર્મદા પરિક્રમામહમદ બેગડોમકરંદ દવેરાજકોટલોક સભારતિલાલ બોરીસાગરઉમાશંકર જોશીમટકું (જુગાર)સુભાષચંદ્ર બોઝસૂર્યનમસ્કારફુગાવોઅશ્વગંધા (વનસ્પતિ)એશિયાભગત સિંહસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીગુજરાતના રાજ્યપાલોતમિલનાડુનો ઈતિહાસમુકેશ અંબાણીશૂન્ય પાલનપુરીમાન સરોવરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનરામદેવપીરદાસી જીવણવાઘેરયુગરાધાબાબાસાહેબ આંબેડકરરાશીવાઘેલા વંશહનુમાન મંદિર, સાળંગપુરકમળોગુરુ (ગ્રહ)ખાખરોકથકલીપાલનપુર તાલુકોતકમરિયાંજગદીશ ઠાકોરગુજરાત યુનિવર્સિટીગોપાળાનંદ સ્વામીસંસ્કૃતિગુજરાત વડી અદાલતલાભશંકર ઠાકરભૂપેન્દ્ર પટેલકુંભ મેળોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ગૌતમ બુદ્ધગામકોણાર્ક સૂર્ય મંદિરસાપવિધાન સભાગુણવંત શાહગુજરાતી સિનેમાજ્યોતીન્દ્ર દવેરણછોડલાલ છોટાલાલલોકસભાના અધ્યક્ષઅરુણ જેટલી સ્ટેડિયમસૂર્યમંદિર, મોઢેરારેવા (ચલચિત્ર)સીતાનરેન્દ્ર મોદીત્રિકમ સાહેબદૂધમહાભારતગળતેશ્વર મંદિરવડગામ તાલુકોરામનારાયણ પાઠકઅડાલજની વાવમહેસાણા જિલ્લો🡆 More