મિસ વર્લ્ડ એ વિશ્વની સૌથી સુંદર નારીને આપવામાં આવતો પુરસ્કાર છે.
આ પુરસ્કાર આપવા માટે પોતાના દેશ તરફથી ભાગ લેવાનો હોય છે. જુદા જુદા દેશોમાંથી આવેલી સુંદરીઓ વચ્ચે વિવિધ પ્રકારે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. અંતિમ ચરણ સુધી પહોંચી સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર સુંદરીને આ તાજ પહેરાવી આ બહુમાન આપવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article મિસ વર્લ્ડ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.