ભેંસાણ તાલુકો

ભેંસાણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે.

ભેંસાણ તાલુકો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ
મુખ્ય મથકભેંસાણ
વિસ્તાર
 • કુલ૪૩૮.૦૬ km2 (૧૬૯.૧૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૭૯૭૧૨
 • ગીચતા૧૮૦/km2 (૪૭૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૫૮
 • સાક્ષરતા
૭૪.૮૨%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભેંસાણ તાલુકાનું મુખ્ય મથક છે અને તે જિલ્લા મથક જુનાગઢથી ૩૪ કિ.મી.ના અંતરે આવેલું છે. તાલુકાનો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કિ.મી છે. જેમાં ૪૫૩૬૧ હેકટર આરે. ખેતીની જમીન છે. ભેંસાણની પાસે, ડુંગરની ખીણમાં બંધ આવેલો છે, જે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે. તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્‍તારને કારણે વિષમ પ્રકારની છે. હવામાન મુખ્યત્વે સુકું અને ઉનાળામાં ઉષ્‍ણતામાન ૪૫.પ ડીગ્રી સેન્‍ટીગ્રેડ સુધી અને શિયાળામાં ૫.૫ ડીગ્રી નોંધાયેલું છે. તાલુકાના મુખ્ય પાકોમાં ઘઉં, કપાસ, મગફળી, જુવાર, એરંડા છે. તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. તાલુકામાં એકમાત્ર મોટો ઉદ્યોગ પાટલા ગામ નજીક આવેલું ઓસ્ટિન એન્જીનિયરીંગ નામનું ખાનગી એકમ છે. તાલુકાની મુખ્ય નદીઓ ઉબેણ નદી અને ઓઝત નદી છે.

જોવાલાયક સ્થળો

ભેંસાણથી ૪ કિ.મી.ના અંતરે આવેલાં પરબ વાવડી ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબની વર્ષો જુની પ્રસિદ્ધ જગ્‍યા આવેલી છે. જ્યાં કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે. તેમજ અષાઢી બીજનો મેળો ભરાય છે જેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત, સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવનું જુનું મંદીર, ડમરાળા ગામે સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે તેમજ ચણાકા ગામે ચ્યવન ઋષિનો આશ્રમ – મંદીર આવેલ છે. જયા પાંચ પાન વાળો વડ જોવાલાયક છે.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભેંસાણ તાલુકાની વસ્તી ૭૯૭૧૨ છે. દર હજાર પુરુષોએ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૫૮ છે. તાલુકામાં વસ્‍તીવાળા ૪૪ અને ઉજજડ ર ગામો આવેલા છે.

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો સ્ત્રીઓ બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.થી
૭૯,૭૧૨ ૪૦,૭૧૧ ૩૯,૦૦૧ ૭,૯૯૨ ૭૪.૮૨ ૭૩.૧૯ ૬૧.૧૮ વધુ

ભેંસાણ તાલુકાનાં ગામો

ભેંસાણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ભેંસાણ તાલુકો જોવાલાયક સ્થળોભેંસાણ તાલુકો વસ્તીભેંસાણ તાલુકો ભેંસાણ તાલુકાનાં ગામોભેંસાણ તાલુકો સંદર્ભભેંસાણ તાલુકો બાહ્ય કડીઓભેંસાણ તાલુકોગુજરાતજૂનાગઢ જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઝવેરચંદ મેઘાણીનર્મદ સુવર્ણ ચંદ્રકભાલણપંચમહાલ જિલ્લોબાવળનવસારીરક્તપિતમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭મહાવીર સ્વામીસ્વાદુપિંડપ્રેમાનંદનિરોધજલારામ બાપાબેટ (તા. દ્વારકા)જામીનગીરીઓહોકાયંત્રરાધાશામળાજીનો મેળોશ્રીલંકારિસાયક્લિંગપુરાણડાંગ જિલ્લોગોધરારામાયણસૂર્યનમસ્કારસીતાધૂમકેતુરશિયાથોળ પક્ષી અભયારણ્યકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)નર્મદમોરારજી દેસાઈચંદ્રવદન મહેતાગુજરાતી સાહિત્ય પરિષદઅસહયોગ આંદોલનઑસ્ટ્રેલિયાગુલાબગ્રહયજુર્વેદજિલ્લા પંચાયતશીતળાએકી સંખ્યાચૈત્ર સુદ ૭આંખબ્રાહ્મણસિતાંશુ યશશ્ચન્દ્રહિંદુઅખા ભગતગોળ ગધેડાનો મેળોસીદીસૈયદની જાળીધ્રાંગધ્રાચિનુ મોદીઅવિભાજ્ય સંખ્યાભારતમાં પરિવહનકચ્છ જિલ્લોભારતીય સંસદકર્નાલા પક્ષી અભયારણ્યરાવણયુરેનસ (ગ્રહ)રમણભાઈ નીલકંઠપાવાગઢવીમોહડકવારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાઝીવાદફ્રાન્સની ક્રાંતિકથકલીસાપસ્વતંત્રતા દિવસ (ભારત)ભરવાડકાંકરિયા તળાવઅલ્પેશ ઠાકોરસોલંકીજયંત પાઠક🡆 More