પૂર્વગ્રહ

પૂર્વગ્રહ એટલે સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા જૂથ વિષે બાંધેલું પ્રતિકૂળ વલણ.

બીજા શબ્દોમાં કહીએ તો "અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ" એટલે પૂર્વગ્રહ. આમ, પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય. પૂર્વગ્રહ એ જન્મદત્ત નથી, પણ શીખેલું વલણ છે. વ્યક્તિ પોતાના વિવિધ અનુભવો દ્વારા પૂર્વગ્રહો બાંધે છે. આથી મોટેભાગે નાના બાળકોમાં પૂર્વગ્રહો હોતા નથી, પણ પુખ્ત વયની વ્યક્તિઓમાં તે જોવા મળે છે.

વ્યાખ્યા

થીયોડોર ન્યુકોમ્બ પૂર્વગ્રહની વ્યાખ્યા આપતા કહે છે કે "પૂર્વગ્રહ એટલે મનનું પ્રતિકૂળ વલણ. એટલે કોઈ વ્યક્તિ અથવા જુથ પ્રત્યે પ્રતિકૂળ ર્દષ્ટિથી જોવાની, વર્તવાની, વિચારવાની અથવા લાગણી અનુભવવાની મનની વૃત્તિ".

આ પણ જુઓ

સંદર્ભો

સ્ત્રોત

  • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

બાહ્ય કડિઓ

Tags:

પૂર્વગ્રહ વ્યાખ્યાપૂર્વગ્રહ આ પણ જુઓપૂર્વગ્રહ સંદર્ભોપૂર્વગ્રહ સ્ત્રોતપૂર્વગ્રહ બાહ્ય કડિઓપૂર્વગ્રહજૂથવલણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવરાત્રીનિરોધશક સંવતદુબઇમનુભાઈ પંચોળીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)મોહમ્મદ રફીરામસમાજવાદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭પટેલક્ષેત્રફળવાઘઆદિવાસીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)અરિજીત સિંઘઇન્સ્ટાગ્રામગુજરાતની નદીઓની યાદીગુજરાત વડી અદાલતગુજરાત ટાઇટન્સધીરૂભાઈ અંબાણીસાપુતારાઅમદાવાદ બીઆરટીએસપૃથ્વીરાજ ચૌહાણભૂપેન્દ્ર પટેલસુરેશ જોષીલોકનૃત્યધીરુબેન પટેલદલપતરામકેદારનાથદિપડોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગુજરાત વિધાનસભાહમીરજી ગોહિલગુજરાતી ફિલ્મોની યાદીશિવાજી જયંતિએપ્રિલ ૨૫કાઠિયાવાડગાંધી આશ્રમજ્યોતિર્લિંગદિવાળીબેન ભીલસુરેન્દ્રનગરછંદઇસરોબહુચર માતાદેવચકલીતાલુકોબાવળઆયુર્વેદજય શ્રી રામઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારરુધિરાભિસરણ તંત્રસિંગાપુરહાજીપીરઅવકાશ સંશોધનઘર ચકલીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વ્યક્તિત્વકલમ ૩૭૦વાતાવરણપ્રજાસત્તાક દિન (ભારત)જયંત પાઠકલીમડોહરદ્વારકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મહેન્દ્ર સિંઘ ધોનીરણગુજરાતી સાહિત્યસમ્રાટ મિહિરભોજસંસ્કારઝરખવસ્તીગુજરાતી લિપિવડોદરા🡆 More