ધોળીકુવા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ધોળીકુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનું ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ધોળીકુવા બીલીમોરાથી વઘઇ જતી સરા લાઇન તરીકે જાણિતી નેરોગેજ રેલ્વે લાઇન પરનું સ્ટેશન છે. આ ઉપરાંત ધોળીકુવા સડક માર્ગે ચિખલી, અનાવલ, ખારેલ વગેરે સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે.

ધોળીકુવા
—  ગામ  —
ધોળીકુવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ધોળીકુવા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

Tags:

અનાવલગુજરાતચિખલીનવસારી જિલ્લોપ્રાથમિક શાળાબીલીમોરાભારતવઘઇસરા લાઇન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉનાળુ પાકમોબાઇલ ફોનસંયુક્ત રાષ્ટ્રસંઘવિક્રમ સંવતમહેસાણા જિલ્લોમકરંદ દવેએ (A)શીતળાદેવાયત બોદરઑસ્ટ્રેલિયાકૃષ્ણકુમારસિંહ ગોહીલદાહોદ જિલ્લોઅજંતાની ગુફાઓરમઝાનગુજરાતના લોકમેળાઓવિદ્યાગૌરી નીલકંઠવસ્તીજૈન ધર્મઅખા ભગતમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાહેમચંદ્રાચાર્યરવિ પાકમરાઠા સામ્રાજ્યહિંદુ ધર્મકુપોષણકલાપીમિઆ ખલીફાભારતીય દંડ સંહિતાસિવિલ હોસ્પિટલ, અમદાવાદગુજરાતી ફિલ્મોની યાદીપરમારલોકનૃત્યસ્વચ્છતારાણકી વાવરાજપૂતહિમાલયવાઘરીલિંગ ઉત્થાનક્રિકેટકસૂંબોજયંત પાઠકકલકલિયોભારતીય રૂપિયોદેવાયત પંડિતગાયત્રીસુનીતા વિલિયમ્સવાંસળીદેવચકલીહરદ્વારહરિયાણાટાઇફોઇડભારતના વડાપ્રધાનગુજરાતી સિનેમાહોળીરાધાદમણબહારવટીયોકુંવારપાઠુંગાંધીનગરવીર્ય સ્ખલનમધુ રાયવાકછટાવરૂણમુંબઈઅમૂલદશાવતારહરીન્દ્ર દવેપરમાણુ ક્રમાંકગુજરાતી સામયિકોભારતીય ધર્મોઇસરોહિંદી ભાષાકબૂતરફિફા વિશ્વ કપલોકશાહીલંબચોરસરુધિરાભિસરણ તંત્રવનસ્પતિ🡆 More