ઝેક ગણરાજ્યનો રાષ્ટ્રધ્વજ ઝેકોસ્લોવેકિયા જેવો જ છે અને તેના વિસર્જન બાદ અપનાવાયેલ છે.
સ્લોવાકીયાએ પોતાનો અલગ ધ્વજ અપનાવ્યો છે. આ ધ્વજ પોલેન્ડના રાષ્ટ્રધ્વજ અને ઑસ્ટ્રિયાનો રાષ્ટ્રધ્વજ જેવો જ હોવાથી ગેરસમજ ટાળવા ભૂરો ત્રિકોણ ઉમેરવામાં આવ્યો.
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
રચના | જાન્યુઆરી ૧, ૧૯૯૩ |
રચનાકાર | યારોસ્લાવ કુરસા |
મૂળ રંગો લાલ અને સફેદ બોહેમિયાના ધ્વજ પરથી લેવાયા છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઝેક ગણરાજ્યનો રાષ્ટ્રધ્વજ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.