જાન્યુઆરી ૨૦: તારીખ

૨૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૧ – તુર્કીએ તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું.
  • ૧૯૩૬ – યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ પંચમનું અવસાન. તેમના સૌથી મોટા પુત્ર એડવર્ડ આઠમાએ સિંહાસન સંભાળ્યું.
  • ૧૯૯૧ – સુદાનની સરકારે દેશવ્યાપી ઇસ્લામિક કાયદો લાદ્યો, જેનાથી દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના નાગરિક ગૃહયુદ્ધ પર વધુ ખરાબ અસર પડી.
  • ૨૦૦૯ – બરાક ઓબામા અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા.
  • ૨૦૨૧ – જો બિડેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બન્યા. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા.

જન્મ

  • ૧૯૧૫ – ગુલામ ઇશાક ખાન, પાકિસ્તાની ઉદ્યોગપતિ અને રાજકારણી, પાકિસ્તાનના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૨૦૦૬)
  • ૧૯૨૭ – કુર્તલિન હૈદર, ભારતીય-પાકિસ્તાની પત્રકાર અને લેખિકા (અ. ૨૦૦૭)
  • ૧૯૩૯ – નલિનચંદ્ર વિક્રમસિંઘે, શ્રીલંકન-અંગ્રેજી ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને જીવવિજ્ઞાની
  • ૧૯૪૦ – કૃષ્ણમ રાજૂ, ભારતીય અભિનેતા અને રાજકારણી
  • ૧૯૬૪ – ફરીદ ઝકરિયા, ભારતીય-અમેરિકન પત્રકાર અને લેખક

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૦ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૦ જન્મજાન્યુઆરી ૨૦ અવસાનજાન્યુઆરી ૨૦ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૦ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરારજી દેસાઈસોડિયમકેરળનવગ્રહદ્રૌપદીતીર્થંકરઅર્જુનપાણીગુજરાતી રંગભૂમિરાવણગુજરાતની નદીઓની યાદીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનશુક્લ પક્ષગુજરાતના મુખ્યમંત્રીઓમહાત્મા ગાંધીપટેલજાડેજા વંશબોટાદ જિલ્લોક્ષય રોગઓખાહરણઅશ્વત્થામાનવરાત્રીપંચમહાલ જિલ્લોભારતનું બંધારણતુલા રાશિસમાનતાની મૂર્તિકાંકરિયા તળાવયજુર્વેદસ્વામિનારાયણઆણંદ લોક સભા મતવિસ્તારનંદકુમાર પાઠકધાતુધ્રુવ ભટ્ટપાટણઈન્દિરા ગાંધીદ્વારકાખજુરાહોજાંબુડા (તા. જામનગર)ગુજરાત વડી અદાલતમહેન્દ્ર સિંઘ ધોનીજલારામ બાપામહંત સ્વામી મહારાજરાજકોટ જિલ્લોહાજીપીરક્રોહનનો રોગનર્મદગુજરાતનું રાજકારણમંગળ (ગ્રહ)પરેશ ધાનાણીભારતીય જીવનવીમા નિગમચીનનો ઇતિહાસતત્ત્વચારણએપ્રિલ ૨૭IP એડ્રેસઅકબરકીર્તિદાન ગઢવીવાઘગુજરાતી અંકઘર ચકલીલીંબુસંત કબીરગોંડલવેદહસ્તમૈથુનકળિયુગકેનેડાચંદ્રબાબાસાહેબ આંબેડકરપ્રથમ વિશ્વ યુદ્ધગુજરાતી ભાષારશિયામગમતદાનસંગણકવાંસસંજ્ઞા🡆 More