સિરિલ રામાફોસા

માતામેલા સિરિલ રામાફોસા (વેંડા/અંગ્રેજી: Matamela Cyril Ramaphosa; જન્મ: ૧૭ નવેમ્બર ૧૯૫૨) દક્ષિણ આફ્રિકા ના મજૂરસંઘવાદી આગેવાન, રાજકારણી અને ઉદ્યોગપતિ છે.

અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ના આર્ઝી રાષ્ટ્રપ્રમુખ અને સત્તાધારી રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ ના અધ્યક્ષ છે.

સિરિલ રામાફોસા
સિરિલ રામાફોસા
જન્મ૧૭ નવેમ્બર ૧૯૫૨ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Damelin Edit this on Wikidata
વ્યવસાયઉદ્યોગ સાહસિક Edit this on Wikidata
રાજકીય પક્ષAfrican National Congress Edit this on Wikidata
માતા-પિતા
  • Tshivhase Samuel Ramaphosa Edit this on Wikidata
  • Nyamuofhe Erdmuth Ramaphosa Edit this on Wikidata
પદની વિગતmember of the National Assembly of South Africa (૨૦૧૪–૨૦૧૮), President of South Africa (૨૦૧૮–), member of the National Assembly of South Africa (૨૦૧૯–૨૦૧૯) Edit this on Wikidata

તેમનો જન્મ સોવેટો (જોહાનિસ્બર્ગ નજીક), ટ્રાન્સવાલમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. રંગભેદની સરકાર દરમિયાન તેમણે ખાણિયાઓની રાષ્ટ્રીય યુનિયન (NUM/નુમ) ની સ્થાપના કરી હતી. ૧૯૯૧માં રામાફોસાને અફ્રિકન નેશનલ કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રંગભેદને ખતમ કરવા માટેની વાટાઘાટો દરમિયાન તેમણે રુલ્ફ મેયર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સંદર્ભ

Tags:

દક્ષિણ આફ્રિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિધાન સભાઇન્ટરનેટઆકરુ (તા. ધંધુકા)અમૂલનર્મદા નદીપોલીસપ્રાચીન ઇજિપ્તભાલીયા ઘઉંહિમાલયક્ષય રોગબારડોલી લોક સભા મતવિસ્તારતત્વમસિમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭શિવગંગાસતીમટકું (જુગાર)ભારતના વડાપ્રધાનગુજરાત સરકારદેવાયત પંડિતનર્મદા બચાવો આંદોલનદશાવતારકુમારપાળઅર્જુનરામાયણસિંહ રાશીબ્રાઝિલદુબઇતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા૨૦૦૧ ગુજરાત ધરતીકંપબીલીભારતના રાષ્ટ્રપતિચામુંડાનળ સરોવરમુકેશ અંબાણીગુજરાતની ભૂગોળવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)જમ્મુ અને કાશ્મીરદિલ્હી સલ્તનતઅખા ભગતશરદ ઠાકરનાસાવેદભારતપાટણ જિલ્લોકેરમઑસ્ટ્રેલિયાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનભોંયરીંગણીલસિકા ગાંઠતરણેતરસાગનરેન્દ્ર મોદી સ્ટેડિયમલાલ બહાદુર શાસ્ત્રીરવીન્દ્ર જાડેજાપોલિયોતાલુકોપત્રકારત્વમકર રાશિઅવકાશ સંશોધનમાનવ શરીરકોણાર્ક સૂર્ય મંદિરઅખેપાતરtxmn7સાંખ્ય યોગયુગવાયુનું પ્રદૂષણડાકોરલીંબુઅક્ષરધામ (દિલ્હી)ભારતીય સિનેમાશાસ્ત્રીજી મહારાજશિવાજી જયંતિમનોવિજ્ઞાનસ્વામી વિવેકાનંદસિંધુ ખીણની સંસ્કૃતિઇસ્લામમરાઠીજ્યોતિર્લિંગ🡆 More