સપ્ટેમ્બર ૨૬: તારીખ

૨૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૦ – અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો રિચાર્ડ એમ. નિક્સન અને જ્હોન એફ કેનેડી વચ્ચે શિકાગો ખાતે પ્રથમ ટેલિવિઝન ચર્ચા થઈ.
  • ૧૯૮૪ – યુનાઇટેડ કિંગડમ અને ચીન હોંગકોંગ પરના સાર્વભૌમત્વના હસ્તાંતરણ માટે સંમત થયા.

જન્મ

  • ૧૮૨૦ – ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ભારતીય ફિલસૂફ, ચિત્રકાર અને શિક્ષણવિદ્ (અ. ૧૮૯૧)
  • ૧૮૫૮ – મણિલાલ દ્વિવેદી, ગુજરાતી સાહિત્યકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક (અ. ૧૮૯૮)
  • ૧૮૭૬ – ગુલામ ભિક નાયરંગ, ભારતીય કવિ, વકીલ અને રાજકારણી (અ. ૧૯૫૨)
  • ૧૯૨૧ – જોગીન્દર સિંહ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સુબેદાર (અ.૧૯૬૨)
  • ૧૯૨૩ – દેવ આનંદ, ભારતીય ફિલ્મ અભિનેતા.
  • ૧૯૩૨ – મનમોહન સિંહ ભારતના વર્તમાન વડાપ્રધાન, વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક.
  • ૧૯૬૬ – રાકેશ ઝવેરી, આધ્યાત્મિક નેતા, જૈન ધર્મના વિદ્વાન, લેખક અને વક્તા

અવસાન

  • ૧૯૭૭ – ઉદય શંકર, ભારતીય નર્તક અને નૃત્ય પ્રશિક્ષક (કોરિયોગ્રાફર) (જ. ૧૯૦૦)
  • ૧૯૮૯ – હેમંત કુમાર, ભારતીય ગાયક-ગીતકાર અને નિર્માતા (જ. ૧૯૨૦)
  • ૨૦૦૯ – પ્રફુલ નંદશંકર દવે, ઈવા ડેવ તરીકે જાણીતા ગુજરાતી વાર્તા લેખક અને નવલકથાકાર (જ. ૧૯૩૧)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૨૬ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૨૬ જન્મસપ્ટેમ્બર ૨૬ અવસાનસપ્ટેમ્બર ૨૬ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૨૬ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૨૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કબૂતરદમણઇસ્લામીક પંચાંગવિશ્વની અજાયબીઓગુજરાત દિનન્હાનાલાલપંચાયતી રાજવિરાટ કોહલીદિવાળીબેન ભીલગુજરાતના તાલુકાઓમરાઠીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસંસ્કૃત ભાષાટુવા (તા. ગોધરા)ભાવનગરમહાત્મા ગાંધીનું કુટુંબઉપરકોટ કિલ્લોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારનિરોધઅજય દેવગણકર્ક રાશીતાપી જિલ્લોશિવાજીગંગા નદીદાહોદકળિયુગગર્ભાવસ્થાપાવાગઢનર્મદા જિલ્લોકરમદાંપન્નાલાલ પટેલભારતીય રૂપિયોમનાલીખીજડોગ્રીસની પૌરાણિક માન્યતાઓભજનસંજ્ઞાજેસલ જાડેજાહાથીવાઘેલા વંશવિશ્વ વેપાર સંગઠનદશાવતારકંસઆઇઝેક ન્યૂટનકરીના કપૂરદાસી જીવણમહેસાણાઅલ્પ વિરામસમાનાર્થી શબ્દોવલ્લભી વિશ્વવિદ્યાલયઅમદાવાદમનુભાઈ પંચોળીસ્વામીનારાયણ મંદિર, ગઢડાએઇડ્સઆવળ (વનસ્પતિ)અક્ષાંશ-રેખાંશગરુડ પુરાણગુરુ (ગ્રહ)ભગત સિંહમહાવીર સ્વામીબિંદુ ભટ્ટગૌતમ બુદ્ધભારતીય દંડ સંહિતાદલપતરામચામુંડામેષ રાશીસપ્તર્ષિનખત્રાણા તાલુકોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસશીતળાભારતીય તત્વજ્ઞાનઅર્જુનવિષાદ યોગચરક સંહિતાભારતના વડાપ્રધાનબહુચર માતાસતાધારસ્વામિનારાયણ મંદિર, અમદાવાદચીકુવિક્રમ સંવત🡆 More