તા. અબડાસા સાંધવ

સાંધવ (તા.

અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સાંધવ (તા. અબડાસા)
—  ગામ  —
સાંધવ (તા. અબડાસા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°09′21″N 68°58′05″E / 23.155967°N 68.967941°E / 23.155967; 68.967941
દેશ તા. અબડાસા સાંધવ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
વેબસાઇટ https://sandhav.in/index.php

ઇતિહાસ

આ ગામ નજીક મધ્ય પથ્થરયુગકાલીન ઓજારો મળી આવ્યા છે જે અંદાજે ૧.૧૪ લાખ વર્ષ જૂના હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

ગામની પ્રાથમિક ગ્રુપ શાળાની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ કરવામાં આવેલી.

મહત્વના સ્થળો

ગામના મહત્વના સ્થળો નીચે મુજબ છે.

  • જૂની પ્રાથમિક શાળા
  • વડ અને ચબુતરો
  • જખૌવારો કૂવો
  • સેલોર વાવ
  • જૂનું જૈન દેરાસર
  • કૂવો-હવાડો
  • ગંગાબેન થોભણ દેવજી હોસ્પિટલ

ધાર્મિક સ્થળો

ગામમાં નીચે મુજબ ધાર્મિક સ્થળો છે:

  • લાલછતા પીર દરગાહ
  • હનુમાન મંદિર
  • જૈન દેરાસર
  • ધાવલછાપીર દરગાહ
  • મહાદેવ મંદિર
  • વાછરાદાદા મંદિર
  • હિંગોરા મસ્જિદ
  • ખત્રી મસ્જિદ
  • આશાપુરા ધામ
  • નીલકંઠ મહાદેવ મંદિર
  • ગાત્રાળ માતાજી મંદિર
  • ખેતરપાળદાદા મંદિર
  • યારવલીપીર દરગાહ
તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
  1. અરીખાણા
  2. આશાપર
  3. ઉકીર
  4. ઉસ્તીયા
  5. ઐડા
  6. કનકપર
  7. કમંડ
  8. કરમટા
  9. કંઢાય
  10. કાડોઈ
  11. કારા તળાવ
  12. કારૈયા
  13. કુકડાઉ
  14. કુણઠિયા
  15. કુવાપધ્ધર
  16. કોઠારા
  17. કોસા
  18. ખાનાય
  19. ખારુઆ
  20. ખીરસરા (કોઠારા)
  21. ખીરસરા (વિંઝાણ)
  22. ખુઅડો
  23. ગુડથર
  24. ગોયલા
  25. ગોલાય
  26. ચરોપડી નાની
  27. ચાવડકા
  28. ચિયાસર
  29. છછી
  30. છસરા
  31. છાડુરા
  32. જખૌ
  33. જસાપર
  34. જંગડીયા
  35. જાના-કોસા
  36. જોગીયાય
  37. ડાબણ
  38. ડાહા
  39. ડુમરા
  40. તેરા
  41. ત્રંબૌ
  42. થુમડી
  43. ધુણવાઈ
  44. ધ્રુફી નાની
  45. નરેડી
  46. નલિયા
  47. નવાવાડા
  48. નવાવાસ (વાંઢ)
  49. નાગોર
  50. નાના કરોડિયા
  51. નાના નાંધરા
  52. નાની બાલચોડ
  53. નાની બેર
  54. નાની સિંધોડી
  55. નારાણપર
  56. નાંગિયા
  57. નુંધાતડ
  58. નોડેવાંઢ
  59. પટ
  60. પીયોણી
  61. પૈયા / પઈ
  62. પ્રજાઉ
  63. ફુલાય
  64. ફુલાયા વાંઢ
  65. બારા
  66. બાલાપર
  67. બાંડીયા
  68. બિટીયારી
  69. બિટ્ટા
  70. બુટ્ટા (અબડાવાળી)
  71. બુડધ્રો
  72. બુડિયા
  73. બેરાચીયા
  74. બોહા
  75. ભવાનીપર
  76. ભાચુંડા
  77. ભાનાડા
  78. ભીમપર
  79. ભેદી (પઈ)
  80. ભોઆ
  81. મંજલ રેલડિઆ
  82. મિયાણી
  83. મોખરા
  84. મોટા કરોડિયા
  85. મોટા નાંધરા
  86. મોટી અક્રી
  87. મોટી ચારોપડી
  88. મોટી ધુફી
  89. મોટી બાલચોડ
  90. મોટી બેર
  91. મોટી વામોટી
  92. મોટી વાંઢ
  93. મોટી સિંધોડી
  94. મોટી સુડાધ્રો
  95. મોથાડા
  96. મોહડી
  97. રવા
  98. રાગણ વાંઢ
  99. રાણપુર
  100. રાપર ગઢવાળી
  101. રામપર
  102. રાયધણજર (મોટી)
  103. રાયધણજર (નાની)
  104. લઈયારી
  105. લઠેડી
  106. લાખણિયા
  107. લાલા
  108. વડસર
  109. વડા ગઢવાલા
  110. વડા ધનવારા
  111. વડાપધ્ધર
  112. વમોટી નાની
  113. વરનોરી બુડીયા
  114. વરાડિયા
  115. વલસરા
  116. વાગાપધર
  117. વાગોઠ
  118. વાયોર
  119. વાંકુ
  120. વાંઢ ટીંબો
  121. વિંગાબેર
  122. વિંઝાણ
  123. સણોસરા
  124. સાંધાણ
  125. સંધાવ
  126. સાણયારા
  127. સામંદા
  128. સારંગવાડો
  129. સુખપર (સાયંડ)
  130. સુખપરા બારા
  131. સુજાપર
  132. સુડધ્રો નાની
  133. સુથરી
  134. હમીરપર
  135. હાજાપર
  136. હિંગાણીયા
  137. હોથીઆય

સંદર્ભ

Tags:

તા. અબડાસા સાંધવ ઇતિહાસતા. અબડાસા સાંધવ મહત્વના સ્થળોતા. અબડાસા સાંધવ ધાર્મિક સ્થળોતા. અબડાસા સાંધવ સંદર્ભતા. અબડાસા સાંધવઅબડાસા તાલુકોઆંગણવાડીકચ્છખેતમજૂરીખેતીગુજરાતજુવારતલપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભારતમગરજકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રમત-ગમતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરણજિતરામ સુવર્ણચંદ્રકસુભાષચંદ્ર બોઝસિંધુ ખીણની સંસ્કૃતિબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયઆસનદેવાયત પંડિતધાતુઆંગણવાડીબાળકજયંતિ દલાલદુબઇવલ્લભભાઈ પટેલકેન્દ્રશાસિત પ્રદેશકાઠિયાવાડઝાલાકેન્સરક્રાંતિભારત રત્નગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨જલારામ બાપાપ્રીટિ ઝિન્ટાઅશ્વત્થામાગુજરાતી સાહિત્યકળિયુગજાહેરાતપોલીસવાતાવરણવાયુનું પ્રદૂષણફિરોઝ ગાંધીયુરોપના દેશોની યાદીદલપતરામઅલ્પેશ ઠાકોરપરબધામ (તા. ભેંસાણ)શનિદેવજુનાગઢ જિલ્લોહાઈકુદત્તાત્રેયવ્યાયામકચ્છનું નાનું રણકોળીસાબરકાંઠા જિલ્લોકર્ક રાશીઅગિયાર મહાવ્રતબહુચરાજીધારાસભ્યબિકાનેરઇન્સ્ટાગ્રામતત્ત્વહોસ્પિટલપ્રધાન મંત્રી જન ધન યોજનાC (પ્રોગ્રામિંગ ભાષા)કમળોલિપ વર્ષમાટીકામઅમદાવાદઅમદાવાદના દરવાજાઓઝોન સ્તરબાબાસાહેબ આંબેડકરહમીરજી ગોહિલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોલક્ષ્મી વિલાસ મહેલઆત્મહત્યાધનુ રાશીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનબીજોરાસંગીતતિરૂપતિ બાલાજીગુજરાત દિનમીરાંબાઈઆતંકવાદભારતના રજવાડાઓની યાદીબેંકહર્ષ સંઘવી🡆 More