ગ્રહ શનિ

શનિ (પ્રતીક: ) સૌરમંડળનો સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે.

ગ્રહ શનિ
જુલાઇ ૨૦૦૮માં કાસિની યાને લીધેલી છબીઓને ભેગી કરીને બનાવેલ શનિનું સાચા રંગો વાળું ચિત્ર.

તે ગુરુ પછી બીજો સૌથી મોટો ગ્રહ છે. વિષુવવૃત ઉપર તેનો વ્યાસ પૃથ્વી કરતા ૯ ગણો મોટો છે. પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂરૂ કરતાં તેને ૧૦ કલાક અને ૪૭ મિનિટનો સમય થાય છે.

ગ્રહની સૌથી પ્રખ્યાત ઓળખ તેના વલયો છે, જે મોટાભાગે બરફના કણોથી બનેલા છે. ઓછામાં ઓછા ૮૨ ચંદ્ર શનિની ભ્રમણકક્ષા માટે જાણીતા છે, જેમાંથી ૫૩ ને સત્તાવાર નામ આપવામાં આવ્યા છે; શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઇટન છે. જેનો વાતાવરણ નોંધપાત્ર છે.

સંદર્ભ



Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શીતપેટીકુરુક્ષેત્ર યુદ્ધલાલ બહાદુર શાસ્ત્રીલાલ કિલ્લોગુજરાતના રાજ્યપાલોલસિકા ગાંઠરામાનુજાચાર્યઓખા (તા. દ્વારકા)તક્ષશિલાગુજરાતના લોકમેળાઓહાથીસ્વામી સચ્ચિદાનંદશીખકૃષ્ણકુમારસિંહ ગોહીલહનુમાન ચાલીસાબુર્જ દુબઈમિકી માઉસઘોડોખેતીઆણંદ જિલ્લોધનુ રાશીકુંભ રાશીશ્રીમદ્ રાજચંદ્રસમાજવાદપ્રિયંકા ચોપરાભારતસુંદરમ્દાંડી સત્યાગ્રહયોગસૂત્રનારાયણ સ્વામી (ભજનીક)અડાલજની વાવભારતીય ક્રિકેટ મેદાનોની યાદીકચ્છ જિલ્લોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિસંજ્ઞાતત્વમસિરાણી લક્ષ્મીબાઈવર્ણવ્યવસ્થાલીમડોમુસલમાનવલસાડ જિલ્લોઅખા ભગતસંત દેવીદાસઉપેન્દ્ર ત્રિવેદીરુદ્રાક્ષધોળાવીરાપ્રજાસત્તાક દિન (ભારત)હોળીકળથીજય વસાવડાહિંમતનગરપૂર્ણાંક સંખ્યાઓએપ્રિલ ૨૫કંડલા બંદરરાણકદેવીનવરાત્રીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબેંક ઓફ બરોડાચોઘડિયાંગુજરાત ટાઇટન્સકુંભ મેળોગલગોટાબજરંગદાસબાપામગજતાલુકા પંચાયતધીરૂભાઈ અંબાણીસોલર પાવર પ્લાન્ટઅટલ બિહારી વાજપેયીઅમૂલભારતની નદીઓની યાદીલાભશંકર ઠાકરઉત્તર પ્રદેશકાકાસાહેબ કાલેલકરબીજું વિશ્વ યુદ્ધજૈન ધર્મમાંડવરાયજી મંદિરનિર્મલા સીતારામનખરીફ પાક🡆 More