વસતી વધારો

વૈશ્વિક માનવ વસ્તીવધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે.

વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.

વસતી વધારો
ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસ્તી વધારો.
વસતી
પસાર થયેલ વર્ષ વર્ષ અબજ
- ૧૮૦૦
૧૨૭ ૧૯૨૭
૩૩ ૧૯૬૦
૧૪ ૧૯૭૪
૧૩ ૧૯૮૭
૧૨ ૧૯૯૯
૧૨ ૨૦૧૧
૧૪ ૨૦૨૫*
૧૮ ૨૦૪૩*
૪૦ ૨૦૮૩* ૧૦
* UNFPA
United Nations Population Fund
દ્વારા અંદાજીત ૩૧.૧૦.૨૦૧૧

વસ્તી વધારાનો દર

વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.

    વસતી વધારો 

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હોમી ભાભામનોવિજ્ઞાનચરોતરમોહમ્મદ માંકડઆર્યભટ્ટરામદેવપીરરાધાબહુકોણસુરખાબએશિયામહારાણા પ્રતાપભારતના વડાપ્રધાનરામનવમીયોગ (મનોશારીરીક જીવનશૈલી)મહીસાગર જિલ્લોઓખાહરણસરદાર સરોવર બંધએચ-1બી વિઝાપ્રહલાદકલ્પના ચાવલાઓઝોનરાજ્ય સભાસૂર્યભારતીય રૂપિયોસોલંકી વંશચેસભારતીય રિઝર્વ બેંકજાપાનકોયલફૂલરામેશ્વરમચંદ્રકબડ્ડીગુજરાત વડી અદાલતમંદિરકેદારનાથ જ્યોતિર્લિંગજાડેજા વંશદાહોદ જિલ્લોસ્વામિનારાયણજામનગરઋગ્વેદમુખપૃષ્ઠબહુચર માતાબ્રાઝિલનવદુર્ગાશ્રવણશામળ ભટ્ટરવિ પાકકસ્તુરબાહિંદુદાહોદપાંડુગુજરાતી ભોજનઅમરેલી જિલ્લોમાધવપુર ઘેડવલ્લભી વિશ્વવિદ્યાલયગુજરાતી સાહિત્ય પરિષદનાથાલાલ દવેભારતના રાજ્ય પક્ષીઓની યાદીસ્વામી સચ્ચિદાનંદખીજડોપ્રવાહીપાણીપતનું પહેલું યુદ્ધબાબાસાહેબ આંબેડકરભારતીય અર્થતંત્રલંબચોરસજ્યોતીન્દ્ર દવેસુભાષચંદ્ર બોઝમોરરમણલાલ દેસાઈશિવાજીમહાત્મા ગાંધીગરૂડેશ્વરસિવિલ હોસ્પિટલ, અમદાવાદસામવેદડાંગ જિલ્લોએડોલ્ફ હિટલર🡆 More