જીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ

વર્ગીકૃતનામકરણ એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોના વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે.

આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને વર્ગીકૃતનામકરણ (અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon)) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુષ્પીત વનસ્પતિઓનું વર્ગીકૃતનામકરણ એ આધુનિક વર્ગીકૃતનામકરણનું એક ઊદાહરણ છે. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.

વ્યાખ્યા

વર્ગીકૃતનામકરણની વ્યાખ્યાતો દરેકે દરેક સ્તોત્ર પાસેથી અલગ અલગ સાંપડે છે, પરંતું એની મુળભૂત કેળવણી જેવી કે ધારણા / કલ્પના, નામકરણ અને સજીવોનું વિભાગીકરણ, તો લગભગ દરેક વ્યાખ્યામાં એક સરખી જોવા મળે છે. જીવવિજ્ઞાનની પરીભાષાના ઊપયોગની શરુવાત એકબીજાથી સ્વતંત્રપણે થઇ હોવાથી વિભાગીકરણ અને તંત્રબદ્ધત્તા નો વર્ગીકૃતનામકરણ સાથેનો ચોક્કસ સંબધ અલગ અલગ જોવા મળે છે. તાજેતરની વર્ગીકરણની વ્યાખ્યાઓ નીચે સંદર્ભ માટે આપેલી છે.

  1. વિશિષ્ટોને જાતિઓમાં, જાતિઓ વધારે મોટા સમુહમાં અને સમુહના નામકરણના સિદ્ધાંત અને અભ્યાસ માંથી નિપજતું વર્ગીકરણ;
  2. વર્ણન, ઓળખ, સંજ્ઞાકરણ અને વિભાગીકરણને આવરી લેતું વિજ્ઞાન (અને તંત્રબદ્ધત્તાના મુખ્ય ઘટક)નું એક ક્ષેત્ર;
  3. વિભાગીકરણનું વિજ્ઞાન, જીવવિજ્ઞાનમાં જીવતંત્રનું વિભાગીકરણ;
  4. "જાતીઓના નિર્માણના અભ્યાસ વગેરે. સહીતનું વિભાગીકરણનું સજીવોને માટેનું વિજ્ઞાન."
  5. "વિભાગીકરણના હેતુ માટે સજીવોની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ"

આ વિવિધ વ્યાખ્યાઓ કાં તો વર્ગીકૃતનામકરણને તંત્રબદ્ધતાના એક પેટાવિભાગ તરીકે ( વ્યાખ્યા ક્રમાંક ૨ ) અથવાતો બન્ને ને એકબીજાના સમાનાર્થી તરીકે મુકે છે. જીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણનો ભાગ ગણવું કે વર્ગીકૃતનામકરણની બહાર તંત્રબદ્ધતાનો ભાગ ગણવું, એ વિષે થોડા મતભેદ છે. ઊદાહરણ તરીકે ઊપરની છેલ્લી વ્યાખ્યાજીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણની બહાર મુકતી તંત્રબદ્ધતાની નીચેની વ્યાખ્યાની જોડી છે.

તંત્રબદ્ધતા: સજીવોના કુદરતિ સંબંધની સાપેક્ષમાં સજીવોનું વર્ગીકરણ અને વર્ગીકૃતનામકરણમાં ઊત્ક્રાંતિ અને ભિન્નતા ના અભ્યાસની સાથે ઓળખ, વર્ગીકૃતનામકરણ અને સંજ્ઞાકરણ નો અભ્યાસ.

પ્રસ્તુતતા

વર્ગીકૃતનામકરણના વર્ણનો

જીવતંત્રનું વિભાગીકરણ

વર્ગીકૃતનામકરણનો ઇતિહાસ

શરૂવાત

એરીસ્ટોટલથી લઇને પ્લીની ધ એલ્ડર સુધીનો સમય

લીનીઅન પહેલાના વર્ગીકૃતનામકરણકારો

લીનીઅન યુગ

માહિતીસ્થાનકો (અં: ડેટાબેઝીઝ - databases)

આ પણ જુવો

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

જીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ વ્યાખ્યાજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ પ્રસ્તુતતાજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ વર્ગીકૃતનામકરણના વર્ણનોજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ જીવતંત્રનું વિભાગીકરણજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ વર્ગીકૃતનામકરણનો ઇતિહાસજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ માહિતીસ્થાનકો (અં: ડેટાબેઝીઝ - databases)જીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ આ પણ જુવોજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ નોંધજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ સંદર્ભજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ બાહ્ય કડીઓજીવવિજ્ઞાન વર્ગીકૃતનામકરણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નક્ષત્રદિપડોસૌરાષ્ટ્રગૂગલ અનુવાદકંડલા બંદરખાવાનો સોડાપરબધામ (તા. ભેંસાણ)પ્રેમાનંદદશાવતારબજરંગદાસબાપાસિદ્ધરાજ જયસિંહભજનહરિવંશબાવળા તાલુકોપ્રત્યાયનગુજરાત ટાઇટન્સકુમારપાળવર્ણવ્યવસ્થાભારતીય રૂપિયોરૂપિયોયુટ્યુબમોબાઇલ ફોનઅરવલ્લી જિલ્લોજ્વાળામુખીપ્રદૂષણવ્યક્તિત્વપ્રિયંકા ચોપરાવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પાંડુરંગ શાસ્ત્રી આઠવલેરાજા રામમોહનરાયઆર્યભટ્ટઘૃષ્ણેશ્વરઇલોરાની ગુફાઓઅવકાશ સંશોધનતિલકવાડાલાલ કિલ્લોવસ્તી-વિષયક માહિતીઓજંડ હનુમાનઆઝાદ હિંદ ફોજવિક્રમોર્વશીયમ્પાણીપતની ત્રીજી લડાઈવિક્રમ સંવતમિથુન રાશીહાથીમહંત સ્વામી મહારાજબોરસદ સત્યાગ્રહપ્રાંતિજ તાલુકોગુરુ (ગ્રહ)જન ગણ મનઅનસૂયાકેનેડાઅમરેલી જિલ્લોગાંધી આશ્રમવૈશાખ સુદ ૩બોટાદ જિલ્લોભાવનગર જિલ્લોમોરબી જિલ્લોપાલીતાણાના જૈન મંદિરોસૂર્યમંડળયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગુજરાત મેટ્રોઉંચા કોટડાકુન્દનિકા કાપડિયાઓખાહરણરાણકી વાવશીતપેટીવૈશ્વિક આબોહવા પરિવર્તનજુનાગઢ જિલ્લોસિતાંશુ યશશ્ચન્દ્રઆદિવાસીફ્રાન્સની ક્રાંતિસૂર્ય (દેવ)રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ🡆 More