લોકરીતિઓ

લોકરીતિઓ (અંગ્રેજી: folkways) એ એવા સામાજિક ધોરણો છે કે જેનું અનુસરણ સમાજજીવનમાં પ્રણાલિકાગત અનૌપચારિક રીતે થતું આવે છે.

લોકરીતિને અનુરૂપ વર્તન કરવા માટે કોઈ કાયદો કે અન્ય કોઈ સામાજિક સાધન (agency) જરૂરી હોતાં નથી.

જેની સાથે સંબંધિત લાગણીઓની તીવ્રતા ઓછી હોય, જેના અમલ માટેનાં આકર્ષણો કે સજાઓ બહુ સ્પષ્ટ કે ચુસ્ત હોતાં નથી, જેના પાલન માટે કદર કે સજાઓની ખાસ જરૂર રહેતી નથી તથા સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ જેનો અમલ કે ભંગ બહુ મહત્ત્વનો કે ગંભીર લેખાતો નથી તેવાં અનૌપચારિક અલિખિત સ્વરૂપનાં સામાજિક ધોરણોને લોકરીતિઓ કહેવામાં આવે છે.

જેમ કે, બહાર જતી વખતે જોડા કે ચંપલ પહેરવા અને ધર્મસ્થાનમાં જતી વખતે તે બહાર કાઢવા, સવારમાં ઊઠીને દાતણ કરવું, વડીલ હોય તેમને પત્રમાં માનાર્થે સંબોધન કરવું, પ્રશંસા દર્શાવવા તાળી પાડવી, કોઈ વાતચીત કરતું હોય ત્યારે વચ્ચે ન બોલવું વગેરે રોજિંદા વર્તન અંગેના ધોરણોના પાલન માટે કોઈ કાયદો ન હોવા છતાં સ્વાભાવિક રીતે જ સમાજના સભ્યો તે મુજબનું વર્તન કરતાં હોય છે.

સંદર્ભો

Tags:

સમાજસામાજિક ધોરણો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અરવલ્લી જિલ્લોનાઝીવાદબદનક્ષીસુરેન્દ્રનગર જિલ્લોપશ્ચિમ બંગાળબોટાદઑસ્ટ્રેલિયાનૅપ્ચ્યુન (ગ્રહ)કે.લાલમહાભારતરંગપુર (તા. ધંધુકા)નર્મદા નદીઅભયારણ્યજિલ્લા કલેક્ટરશિવરામ પ્રસાદ બિસ્મિલશામળ ભટ્ટમાર્ચ ૨૮યુનાઇટેડ કિંગડમમહેસાણા જિલ્લોરણજિતરામ સુવર્ણચંદ્રકરક્તપિતકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીરથ યાત્રા (અમદાવાદ)કવાંટનો મેળોબોટાદ જિલ્લોજૈવ તકનીકકંડલા બંદરવીમોમાધવપુર ઘેડયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગોળ ગધેડાનો મેળોગાંધી આશ્રમગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોગોધરારા' ખેંગાર દ્વિતીયદેવાયત બોદરઅક્ષાંશ-રેખાંશઆંખપીપાવાવ બંદરઈશ્વર પેટલીકરગુજરાતી રંગભૂમિગ્રામ પંચાયતવ્યક્તિત્વલોથલમહુવાસ્વાદુપિંડરાહુલ ગાંધીએઇડ્સસાપરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિમોબાઇલ ફોનજામીનગીરીઓતુલસીદાસવૈશ્વિકરણજવાહરલાલ નેહરુયુગરાવણગુજરાતી સામયિકોગુજરાતના લોકમેળાઓચૈત્ર સુદ ૭અજંતાની ગુફાઓજલિયાંવાલા બાગ હત્યાકાંડગુજરાતના રાજ્યપાલોજયશંકર 'સુંદરી'મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનાથાલાલ દવેહેમચંદ્રાચાર્યભારતમાં મહિલાઓવિરામચિહ્નોમિઆ ખલીફાવિક્રમ સંવતજોસેફ મેકવાનઝિંઝુવાડા (તા. દસાડા)કરીના કપૂરકોળીઘુડખર અભયારણ્ય🡆 More