લીલ

લીલ (અંગ્રેજી: Algae) એ એક એવી વનસ્પતિ છે કે જેનો દેહ સાદો પેશી રચના વિનાનો હોય છે.તેના કોષોમાં સમાન્યત: રંજકકણો હોય છે અને તેથી તે સ્વયંપોષી છે.

લીલ ના અભ્યાસ ને ફાયકોટોમી કહે છે.

લીલ
સમુદ્રમાં જોવા મળતી જુદા જુદા પ્રકારની લીલ

લીલનાં પ્રકારો

ઇલેક્ટ્રોન માઈક્રોસ્કૉપ અને જીવરસાયણ વિજ્ઞાનની મદદથી લીલનો અભ્યાસ કરવામાં આવે છે અને તે અભ્યાસને આધારે લીલનાં જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે.

    સાયનોફાયટા
    આ લીલ બેક્ટેરિયાને મળતી આવે છે. તેમા બ્લ્યુ (વાદળી) રંગના રંજકકણો હોવાથી તેને બ્લ્યુગ્રીન આલ્ગી પણ કહે છે. તે એકકોષી કે તંતુમય દેહ ધરાવે છે અને જમીન ઉપર, મીઠાપણીમાં, દરિયામાં, ગરમ પાણીના ઝરામાં, બરફમાં, જ્વાળામુખીથી નષ્ટ થયેલ પ્રદેશમાં જોવા મળે છે.
    ક્લોરોફાયટા
    લીલો રંગ ધરાવતી હોવાથી આ લીલને હરિતલીલ પણ કહેવામાં આવે છે. આ લીલ ઘણી સામાન્ય છે અને મીઠાપાણીમાં, ખડકો ઉપર, સમુદ્રમાં તેમજ અનેક જગ્યાએ જોવા મળે છે. આ લીલમાંથી જ ઉચ્ચકક્ષાની વનસ્પતિઓનો ઉદભવ થયો હશે એમ માનવામાં આવે છે.
    યુગ્લીનોફાયટા
    અનિયમિત આકારવાળા, એકકોષી, કોષદિવાલ વાળા, ક્લોરોફિલ એ અને બી ધરાવતા કશાધારી લીલને યુગ્લીનોફાયટા કહેવામાં આવે છે.
    ક્રાયસોફાયટા
    આ લીલને સોનેરિ કે સુવર્ણરંગી લીલ પણ કહેવામાં આવે છે. તેના કોષોમાં નારંગી રંજકકણોનું પ્રભુત્વ જોવા મળે છે તથા તેની રચના હરિતલીલને મળતી આવે છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંતરરાષ્ટ્રીય મહિલા દિનદ્વારકાધીશ મંદિરપુરાણરામશ્રી રામ ચરિત માનસપાલીતાણાના જૈન મંદિરોમલેશિયાગાંધીનગર જિલ્લોનવસારી જિલ્લોઍન્ટાર્કટિકાસોલંકીરામનવમીનિરોધભારતના વિદેશમંત્રીદુલા કાગશાહરૂખ ખાનભારતીય સ્વતંત્રતા ચળવળઇન્ટરનેટશરદ ઠાકરકાલિદાસકચ્છ જિલ્લોક્રિયાવિશેષણપાર્શ્વનાથભરવાડપ્રજાસત્તાક દિન (ભારત)ઉત્તરાખંડરાઈનો પર્વતમુઘલ સામ્રાજ્યકસ્તુરબાભારતીય સિનેમાઓઝોન અવક્ષયરવિ પાકચંદ્રગુપ્ત મૌર્યમોરારજી દેસાઈઉત્તર પ્રદેશઅમદાવાદરમઝાનચોઘડિયાંજુનાગઢ જિલ્લોત્રિકોણમહાગુજરાત આંદોલનદેવભૂમિ દ્વારકા જિલ્લોહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોવાતાવરણસિતાંશુ યશશ્ચન્દ્રભારતીય રિઝર્વ બેંકઆહીરઆયોજન પંચરમેશ પારેખદલપતરામતારંગાશ્રવણપૂરશ્રીલંકારેશમરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાજ્ઞાનપીઠ એવોર્ડઉપનિષદમનુભાઈ પંચોળીલોહીહિમાલયમરાઠા સામ્રાજ્યકબડ્ડીવાંસકોયલવર્તુળનો પરિઘકીકીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઅસોસિએશન ફુટબોલબુધ (ગ્રહ)એકમબજરંગદાસબાપાડાયનાસોરભીષ્મ🡆 More