યશવંત કડીકર: ગુજરાતી નવલકથાકાર

યશવંત નાથાલાલ કડીકર, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ (૧૨-૫-૧૯૩૪) : નવલકથાકાર.

જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક.

એમની પાસેથી ‘નીલ ગગનનો તારો’ (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત’ (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન’ (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો’ (૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા’ (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ’ (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ’ (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’ (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.

સ્ત્રોત

ગુજરાતી સાહિત્ય પરિષદ

Tags:

ગુજરાત યુનિવર્સિટી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જ્યોતિબા ફુલેદેવાયત બોદરઈશ્વર પેટલીકરપાલનપુરનો ઇતિહાસથોળ પક્ષી અભયારણ્યજલિયાંવાલા બાગ હત્યાકાંડદ્રૌપદી મુર્મૂઝંડા (તા. કપડવંજ)સમાનાર્થી શબ્દોજામનગરઇઝરાયલચરોતરરાયણપેરેલિસિસ (નવલકથા)સૂર્યનમસ્કારઔદ્યોગિક ક્રાંતિલેપ્ટોસ્પાઇરોસિસઉપરકોટ કિલ્લોફુગાવોમાનવીની ભવાઇન્હાનાલાલજ્યોતીન્દ્ર દવેઅરવિંદ ઘોષભારતના રાષ્ટ્રપતિઓની યાદીસિદ્ધરાજ જયસિંહનવસારી જિલ્લોલીમડોચાવેદાંગભારતીય બંધારણ સભાયુનાઇટેડ કિંગડમપોરબંદરલિંગ ઉત્થાનમલેરિયારાજપૂતપંચાયતી રાજહરીન્દ્ર દવેભાવનગર જિલ્લોગુજરાતના પઠાણબૌદ્ધ ધર્મનિરોધમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ક્રિકેટભૂગોળનરસિંહ મહેતા એવોર્ડગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કાલિદાસચંપારણ સત્યાગ્રહકલ્પસર યોજનાવિષ્ણુક્રિકેટનું મેદાનશામળાજીસૂર્યમંડળરશિયાઉત્તર પ્રદેશભારતીય ભૂમિસેનાપ્રજાપતિક્ષત્રિયવિનેશ અંતાણીવિનોદ જોશીમહેસાણાજયંત પાઠકખરીફ પાકમીરાંબાઈભારતમાં મહિલાઓભારતીય રૂપિયોઅમદાવાદ બીઆરટીએસસોડિયમતારક મહેતાસુરતપ્રકાશસંશ્લેષણકળિયુગકપાસનગરપાલિકાનળાખ્યાન (પ્રેમાનંદ)સંસ્કારકુરુક્ષેત્ર યુદ્ધ🡆 More