માર્ચ ૩૧: તારીખ

૩૧ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૦મો(લિપ વર્ષ દરમ્યાન ૯૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ - ઍફીલ ટાવર ખુલ્લો મુકાયો.
  • ૧૯૧૮ - 'ડે લાઇટ સેવિંગ ટાઇમ' (Daylight saving time),અમેરિકામાં પ્રથમ વખત અસરમાં આવ્યો.
  • ૧૯૨૧ - 'રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ' ની રચના કરાઇ.
  • ૧૯૫૯ - ૧૪ માં દલાઇ લામા, 'તેન્ઝીંગ ગ્યાત્સો'(Tenzin Gyatso), સરહદ પાર કરી ભારત આવ્યા અને રાજકીય શરણ પ્રાપ્ત કર્યું.
  • ૧૯૬૬ - સોવિયેત સંઘે "લુના ૧૦" (Luna 10) યાનનું પ્રક્ષેપણ કર્યું,જે પછીથી ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ થનાર પ્રથમ 'સંશોધક અવકાશયાન'(સ્પેસપ્રોબ) (spaceprobe) બન્યું.
  • ૧૯૭૦ - 'એક્સપ્લોરર ૧' અવકાશ યાન (Explorer 1), ૧૨ વર્ષ ભ્રમણકક્ષામાં રહ્યા બાદ, ફરીથી પૃથ્વીનાં વાતાવરણમાં દાખલ થયું.
  • ૧૯૭૯ - માલ્ટા દેશમાંથી છેલ્લા અંગ્રેજ સિપાહીએ વિદાય લીધી, માલ્ટાએ પોતાનો સ્વતંત્ર દિન જાહેર કર્યો.(Jum il-Helsien).
  • ૧૯૯૪ - માનવ ઉત્ક્રાંતિ: 'નેચર' (Nature) સામયિકે 'ઇથોપિયા'માં પ્રથમ સંપુર્ણ "ઓસ્ટ્રાલોપિથેક્સ આફ્રેન્સીસ" (Australopithecus afarensis)નીં ખોપરી મળી આવ્યાનો અહેવાલ આપ્યો.
  • ૧૯૯૮ - 'નેટસ્કેપ' દ્વ્રારા, 'ઓપન સોર્સ લાઇસન્સ એગ્રિમેન્ટ' હેઠળ, "મોઝિલા" ઇન્ટરનેટ બ્રાઉઝર નાં કોડ મુક્ત કરાયા.

જન્મ

  • ૧૫૦૪ - ગુરુ અંગદ દેવ (Guru Angad Dev), દ્વિતિય શીખ ગુરુ (મૃ. ૧૫૫૨)
  • ૧૯૩૮ - શીલા દિક્ષિત, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • અમેરિકન વર્જીન આઇલેન્ડ્સ - હસ્તાંતર દિવસ.
  • સ્વાતંત્ર્ય દિન - માલ્ટા

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૩૧ મહત્વની ઘટનાઓમાર્ચ ૩૧ જન્મમાર્ચ ૩૧ અવસાનમાર્ચ ૩૧ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૩૧ બાહ્ય કડીઓમાર્ચ ૩૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉનાળોબૌદ્ધિક સંપદા અધિકારવિક્રમ સંવતગુજરાતી સિનેમાહાજીપીરફૂલલક્ષ્મી નાટકગુજરાતી સાહિત્યકારોની યાદીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઘૃષ્ણેશ્વરસિંધુ ખીણની સંસ્કૃતિતાલુકોરક્તના પ્રકારઉપદંશફુગાવોચંદ્રકાન્ત શેઠરાવજી પટેલરામનારાયણ પાઠકહવામાનવિશ્વની અજાયબીઓઆહીરભારતના રાષ્ટ્રપતિહોકીગંગા નદીદ્રાક્ષમધ્ય ઝોન, અમદાવાદ શહેરમકર રાશીઅડાલજની વાવજેસલ જાડેજાચિરંજીવીપ્લૂટોદિલ્હી સલ્તનતસરદાર સરોવર બંધદિવ્ય ભાસ્કરમોરબી જિલ્લોમુસલમાનગર્ભાવસ્થાચંદ્રગુપ્ત પ્રથમદેવચકલીધ્વનિ પ્રદૂષણરસાયણ શાસ્ત્રભારતમાં આવક વેરોચીપકો આંદોલનનવરોઝભેંસક્ષય રોગઆણંદ જિલ્લોકર્કરોગ (કેન્સર)જ્યોતિર્લિંગભારતના ચારધામકોરોનાવાયરસ રોગ ૨૦૧૯પ્રીટિ ઝિન્ટાદેવભૂમિ દ્વારકા જિલ્લોશ્રીનિવાસ રામાનુજનરાજીવ ગાંધીખાવાનો સોડાગુજરાતી વિશ્વકોશયુગભારતમાં મહિલાઓયુનિક આઇડેન્ટિફિકેશન નંબરસોલંકી વંશભજનઅશોકએશિયાઇ સિંહબહુચરાજીભાસપાણીનું પ્રદૂષણક્રોહનનો રોગકસૂંબોસ્વામિનારાયણસ્વામી વિવેકાનંદકેન્સરઍફીલ ટાવરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસચંદ્રગુપ્ત મૌર્યભારત રત્નગુપ્તરોગસચિન તેંડુલકરહાથી🡆 More