મીના કુમારી: ભારતીય અભિનેત્રિ અને કવિ

મહજબીન બાનો , (૧લી ઓગસ્ટ ૧૯૩૩  – ૩૧મી માર્ચ ૧૯૭૨), મીના કુમારી તરીકે વધુ પ્રસિદ્ધ), એક ભારતીય અભિનેત્રી, ગાયિકા અને કવિ હતી.

તેણીએ ભારતીય સિનેમાની ક્લાસિકલ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીને ભારતીય ફિલ્મોની સિન્ડ્રેલા તરીકે ઓળખવામાં આવે છે. તેણી ૧૯૩૯ અને ૧૯૭૨ના વર્ષો દરમિયાન સક્રિય હતી. તેણીનો જન્મ બોમ્બેમાં થયો હતો.

મીના કુમારી
મીના કુમારી: ભારતીય અભિનેત્રિ અને કવિ
૧૯૫૭ના ફિલ્મફેર સામયિકમાં મીનાકુમારીની છબી
જન્મની વિગત
મેહજબીન બાનો

(1933-08-01)1 August 1933
બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ31 March 1972(1972-03-31) (ઉંમર 38)
દફન સ્થળરહમતાબાદ કબ્રસ્તાન, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોટ્રેજેડી ક્વીન
વ્યવસાય
  • અભિનેત્રી
  • કવયિત્રી
  • ગાયિકા
  • કોસ્ચ્યુમ ડિઝાઇનર
સક્રિય વર્ષો૧૯૩૯–૧૯૭૨
જીવનસાથી
કમાલ અમરોહી
(લ. 1952; sep. 1964)
સંબંધીઓSee
સંગીત કારકિર્દી
શૈલી
સક્રિય વર્ષો૧૯૪૧, ૧૯૪૬–૧૯૪૮, ૧૯૫૯–૧૯૭૨
સંબંધિત કાર્યો
  • કિશોર કુમાર
  • ઝોહરાબાઈ અમ્બાલેવાલી
  • મન્ના ડે
  • સુમન કલ્યાણપુર
  • એ. આર. રોઝા
લેખન કારકિર્દી
ઉપનામનાઝ
હસ્તાક્ષર
મીના કુમારી: ભારતીય અભિનેત્રિ અને કવિ
મીના કુમારી: ભારતીય અભિનેત્રિ અને કવિ

તેણીએ સાહિબ બીબી ઔર ગુલામ, પાકીઝા, મેરે અપને, આરતી, બૈજુ બાવરા, પરિણીતા, દિલ અપના ઔર પ્રીત પરાઈ, ફૂટ પાથ, દિલ એક મંદિર અને કાજલ જેવી ૯૨ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીની કારકિર્દી ૧૯૩૯ થી ૧૯૭૨ સુધી ચાલી હતી.

મીનાકુમારીનું ૩૧મી માર્ચ ૧૯૭૨ના રોજ ૩૮ વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં જ્યારે તેણી સિરોસિસ સંબંધિત સમસ્યાઓથી બેભાન અવસ્થામાં સરી ગયા હતા, ત્યારે મૃત્યુ થયું હતું.

સંદર્ભ

Tags:

મુંબઈસિન્ડ્રેલા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાહોદચામુંડાપ્રજાસત્તાક દિન (ભારત)રામનવમીઅરવિંદ ઘોષયુરોપના દેશોની યાદીગુજરાતનર્મદરક્તપિતગ્રીસની પૌરાણિક માન્યતાઓમણિબેન પટેલક્રિકેટસામવેદવૈશ્વિક આબોહવા પરિવર્તનભારતીય જનસંઘચુનીલાલ મડિયાપરેશ ધાનાણીવિષ્ણુ સહસ્રનામજૈન ધર્મગર્ભાવસ્થારાશીનવસારીtxmn7માનવીની ભવાઇપ્રમુખ સ્વામી મહારાજક્રાંતિભારતીય અર્થતંત્રઇસરોમળેલા જીવદિલ્હીઅમદાવાદ રેલ્વે સ્ટેશનબારડોલીકર્કરોગ (કેન્સર)પિત્તાશયહરદ્વારસાપમહાત્મા ગાંધીપરબધામ (તા. ભેંસાણ)ભારતીય માનક સમયસુનામીગુજરાતી ભાષાસૌરાષ્ટ્રચંદ્રવંશીકુતુબ મિનારએ (A)અપ્સરાકૃષ્ણનર્મદા જિલ્લોઅમદાવાદચંદ્રગુપ્ત પ્રથમફૂલવેણીભાઈ પુરોહિતકેરીવાયુનું પ્રદૂષણરાધાચંદ્રસિકંદરગરમાળો (વૃક્ષ)પાવાગઢમિલાનરા' નવઘણબ્રાઝિલસ્વામીનારાયણ મંદિર, ગઢડાઝૂલતા મિનારાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયચણોઠીબિન-વેધક મૈથુનકાકાસાહેબ કાલેલકરનિવસન તંત્રજિલ્લા પંચાયતગ્રામ પંચાયતબહુચરાજીવલ્લભી વિશ્વવિદ્યાલયઉપદંશકાળો ડુંગર🡆 More