પડધરી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

પડધરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

પડધરી
—  નગર  —
પડધરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°25′58″N 70°36′12″E / 22.432661°N 70.603424°E / 22.432661; 70.603424
દેશ પડધરી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
વસ્તી ૧૦,૫૪૭ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 62 metres (203 ft)

ભૂગોળ

પડધરી ડોંડી નદીના પૂર્વ કિનારે રાજકોટથી વાયવ્યમાં ૨૫.૬ કિમી ના અંતરે રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે.

જાણીતા વ્યક્તિઓ

સંદર્ભ

Tags:

ગુજરાતપડધરી તાલુકોભારતરાજકોટ જિલ્લોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જાડેજા વંશવિજ્ઞાનવર્ણવ્યવસ્થારમણલાલ દેસાઈકથકગાંધીનગર જિલ્લોલગ્નદ્રૌપદીવેદજયશંકર 'સુંદરી'માર્ચ ૨૮ગુરુ (ગ્રહ)જૈન ધર્મહૃદયરોગનો હુમલોબાહુકમૂળરાજ સોલંકીનારિયેળભાવનગરહનુમાનગુજરાત વડી અદાલતકલમ ૩૭૦દાંડી સત્યાગ્રહગુજરાતીડાકોરગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોમાર્ચ ૨૯ગુજરાત વિદ્યા સભાધીરુબેન પટેલઇસરોઇતિહાસગૌતમ બુદ્ધહરદ્વારયોગ (મનોશારીરીક જીવનશૈલી)રશિયાકબડ્ડીશનિ (ગ્રહ)ગ્રહક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવારલી ચિત્રકળાધૂમકેતુઓઝોનમાહિતીનો અધિકારસંસ્કૃતિએકમકીર્તિ મંદિર, પોરબંદરકમળોકવાંટનો મેળોસીટી પેલેસ, જયપુરમાનવ શરીરચાવડા વંશકેદારનાથધૃતરાષ્ટ્રભારતના રાજ્ય પક્ષીઓની યાદીગુજરાતના લોકમેળાઓશ્રીનિવાસ રામાનુજનસપ્તર્ષિવીમોસમાનાર્થી શબ્દોકલિંગનું યુદ્ધથોળ પક્ષી અભયારણ્યગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યહિસાબી ધોરણોભારતના રાષ્ટ્રપતિવિશ્વની સાત મોટી ભૂલોસુરખાબજિલ્લા કલેક્ટરકુંભારિયા જૈન મંદિરોમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજારણજિતરામ સુવર્ણચંદ્રકઓખાહરણસરસ્વતીચંદ્રસાળંગપુરડિજિટલ માર્કેટિંગફણસકચ્છ જિલ્લો🡆 More