બોત્સવાના

બોત્સવાના આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલો એક દેશ છે અને તેની રાજધાની ગેબેરોની છે.

બોત્સવાના નું ગણતંત્ર

Lefatshe la Botswana  (Tswana)
Botswanaનો ધ્વજ
ધ્વજ
Botswana નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Pula" ()
"Rain"
રાષ્ટ્રગીત: Fatshe leno la rona  ()
Blessed Be Our Noble Land
બોત્સવાના
બોત્સવાના
રાજધાનીગેબેરોની
24°39.5′S 25°54.5′E / 24.6583°S 25.9083°E / -24.6583; 25.9083
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓ
  • Setswana
  • English
વંશીય જૂથો
(2012)
  • 79% Tswana
  • 11% Kalanga
  • 3% San
  • 7% Others (includes Kgalagadi, Indian, and White)
ધર્મ
  • 73% Christianity
  • —66% Protestantism
  • —7% Other Christian
  • 20% No religion
  • 6% Traditional faiths
  • 1% Others (includes Baháʼí, Hindu, and Islam)
લોકોની ઓળખ
  • Batswana/Botswanans (plural)
  • Motswana/Botswanan (singular)
સરકારUnitary dominant-party parliamentary constitutional republic
• President
Mokgweetsi Masisi
• Vice-President
Slumber Tsogwane
• National Assembly Speaker
Phandu Skelemani
• Chief Justice
Terence Rannowane
સંસદNational Assembly
Independence 
from the United Kingdom
• Established (Constitution)
30 September 1966
વિસ્તાર
• કુલ
581,730 km2 (224,610 sq mi) (47th)
• જળ (%)
2.7
વસ્તી
• 2016 અંદાજીત
2,250,260 (145th)
• 2011 વસ્તી ગણતરી
2,024,904
• ગીચતા
3.7/km2 (9.6/sq mi) (231st)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$39.848 billion
• Per capita
$18,113
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$17.197 billion
• Per capita
$7,817
જીની (2015)positive decrease 53.3
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.735
high · 100th
ચલણPula (BWP)
સમય વિસ્તારCentral Africa Time (GMT+2)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાleft
ટેલિફોન કોડ+267
ISO 3166 કોડBW
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bw
વેબસાઇટ
www.gov.bw

ઇતિહાસ

બાન્ટુ પ્રજાનીજ એક પ્રજાતી એવી ત્સાવાના પ્રજા વર્ષોથી આ પ્રદેશમાં સદીઓથી રહેતી હતી. ૧૮૮૫માં બ્રિટને આ દેશને તેનુ સંસ્થાન બનાવીને તેનુ નામ બેચુઆનાલેન્ડ રાખ્યુ હતું. ૩૦મી સપ્ટેમ્બર ૧૯૬૬ ના દિવસે બોત્સ્વાના પુર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ.

ભૂગોળ

બોત્સવાનાનો કુલ વિસ્તાર ૨,૨૪,૬૦૭ ચોરસ્ કિ.મી જેટલો છે. બોત્સવાનાની ઉત્તરે અને પશ્ચિમમાં નામિબિયા ,ઉત્તર અને પુર્વમાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે ,દક્ષિણ-પુર્વમા દક્ષિણ આફ્રિકાનુ ગણરાજ્ય આવેલ છે.બોત્સવાનાની તમામ સરહદો અન્ય દેશોને અડીને આવેલ હોવાથી તેને કોઇ સમુદ્ર કિનારો નથી. બોત્સવાનાની આબોહવા સુકી અને ગરમ જે રણપ્રદેશની આબોહવાની લાક્ષણીક્તાઓ ધરાવે છે.દેશ્શ્નો મોટાભાગનો પ્રદેશ સવાન્નાહ પ્રકારના ઘાસનો બનેલો છે જેમા જિરાફ,હાથી અને સિંહ જેવા અનેક જંગલી પ્રાણીઓ વસે છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલ કલહરીનુ રણ બોત્સવાનાના મોટા વિસ્તારમાં આવેલ છે.

ઉદ્યોગો

બોત્સવાનાના મુખ્ય પાકોમા મકાઈ,સોરગમ અને સુર્યમુખી છે. કાચા હિરા,તાંબુ,નિકલ,કોલસો,કોબાલ્ટ,મેંગેનીઝ અને એસ્બેસ્ટોસ એ બોત્સવાનામાંથી નીકળતા મુખ્ય ખનિજો છે આ ઉપરાંત પશુપાલન અને તેના સંબધી ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે. કાચા હિરાનુ નિષકર્ષણ એ દેશનૉ મુખ્ય ઉદ્યોગ છે.

વસ્તીવિષયક

બોત્સવાનાની મોટા ભાગની પ્રજા બાન્ટુ જાતીનીજ એક પ્રજાતી એવી ત્સાવાના લોકોની બનેલી છે.અંગ્રેજી અને સેત્સવાના દેશની મુખ્ય ભાષાઓ છે. દેશની ૭૫% થી પણ વધુ પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે બાકીની પ્રજા પરંપરાગત પ્રક્રુતીપૂજક છે.

સંદર્ભ

Tags:

બોત્સવાના ઇતિહાસબોત્સવાના ભૂગોળબોત્સવાના ઉદ્યોગોબોત્સવાના વસ્તીવિષયકબોત્સવાના સંદર્ભબોત્સવાના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતીહોકીકાકાસાહેબ કાલેલકરગૌતમ બુદ્ધગામઅહમદશાહગુજરાતી સામયિકોરસીકરણપ્રધાન મંત્રી જન ધન યોજનાહેમચંદ્રાચાર્યભજનશુક્ર (ગ્રહ)નરેન્દ્ર મોદી સ્ટેડિયમડુંગળીબનાસકાંઠા જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ટાઇફોઇડપૃથ્વીરાજ ચૌહાણસુરેશ જોષીઠાકોરમનમોહન સિંહઇન્દુલાલ યાજ્ઞિકભારતીય દંડ સંહિતારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાદમણલસિકા ગાંઠચંદ્રગુપ્ત પ્રથમગુજરાત દિનમાટીકામકૃષ્ણકોણાર્ક સૂર્ય મંદિરવૈશ્વિક આબોહવા પરિવર્તનઘોડોહોકાયંત્રવલ્લભી વિશ્વવિદ્યાલયભગવાનદાસ પટેલવિક્રમોર્વશીયમ્ગાંઠિયો વાજાહેરાતઅટલ બિહારી વાજપેયીશીખનગરપાલિકાપાટીદાર અનામત આંદોલનગુજરાતી લોકોજુનાગઢ જિલ્લોસપ્તર્ષિસત્યના પ્રયોગો અથવા આત્મકથામતદાનરક્તના પ્રકારરમત-ગમતધ્રાંગધ્રામાધ્યમિક શાળાવૌઠાનો મેળોવશગૌતમ અદાણીપંચમહાલ જિલ્લોવીમોહાફુસ (કેરી)દાંડી સત્યાગ્રહફેબ્રુઆરીસતાધારએ (A)કમળોરેવા (ચલચિત્ર)સ્વામી વિવેકાનંદક્ષત્રિયઉષા ઉપાધ્યાયબેંકઉત્તર પ્રદેશઉત્તરવાહિની નર્મદા પરિક્રમાદ્વારકાધીશ મંદિરસલામત મૈથુનલક્ષ્મીભૌતિકશાસ્ત્રચંદ્રમલેરિયારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમગફળીમનોવિજ્ઞાન🡆 More