બાઇનૉક્યુલર

બાઇનૉક્યુલર (દ્વિનેત્રીય દૂરબીન) એટલે બાજુ બાજુમાં જોડેલાં બે દૂરબીન (ટેલિસ્કોપ).

બંનેમાં લેન્સનો ઉપયોગ કરીને વસ્તુના મોટા પ્રતિબિંબ મેળવાય છે. પરંતુ બંનેના હેતુ જુદાં છે. સામાન્ય રીતે લેન્સ વડે મળતાં પ્રતિબિંબ ઊંધા છે. પરતું બાઇનૉક્યુલરમાં મળતાં પ્રતિબિંબ ચત્તાં છે. એટલે વાસ્તવિક હોય છે. બાઇનૉક્યુલર્સ ઉપર તેની ક્ષમતાના આંક લખેલા હોય છે.

બાઇનૉક્યુલર
બાઇનૉક્યુલરની નામનિર્દેશન ધરાવતું ચિત્ર

ઉપયોગો

સહેલાણીઓ, પર્વત ખેડુઓ, પક્ષીદર્શનના શોખીનો અને શિકારીઓ તેમજ સેનાના જવાનો પણ બાઇનૉક્યુલરનો ઉપયોગ કરતાં હોય છે.

બાહ્ય કડીઓ

by Peter Abrahams, May 2002

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આયુર્વેદગુજરાત સાહિત્ય અકાદમીપંચમહાલ જિલ્લોમધ્ય પ્રદેશસ્ટેચ્યુ ઓફ યુનિટીભારતીય ઉપગ્રહોની યાદીરમણલાલ દેસાઈભીષ્મશામળાજીજલિયાંવાલા બાગ હત્યાકાંડખાવાનો સોડાદેવભૂમિ દ્વારકા જિલ્લોવિજ્ઞાનજવાહરલાલ નેહરુસ્વપ્નવાસવદત્તાચોલ સામ્રાજ્યપશ્ચિમ ઘાટકલ્પના ચાવલાગર્ભાવસ્થાસિકંદરદિપડોવિનાયક દામોદર સાવરકરગુલાબકસ્તુરબાદિલ્હી સલ્તનતદાહોદ જિલ્લોકવિશ્વર દલપતરામ એવોર્ડશ્રવણબારડોલી સત્યાગ્રહભારતમાં પરિવહનખોડિયારજયંત પાઠકસાપુતારાઅકબરભારતીય બંધારણ સભાલીમડોવીર્ય સ્ખલનતાના અને રીરીસૂર્યનમસ્કારઘર ચકલીફ્રાન્સની ક્રાંતિઅબ્દુલ કલામહૃદયરોગનો હુમલોગુજરાતઅયોધ્યાસૂર્યમંડળમાર્ચ ૨૯બહુકોણશ્રીમદ્ રાજચંદ્રરક્તપિતલાલ કિલ્લોઅસહયોગ આંદોલનવારાણસીસુરેન્દ્રનગર જિલ્લોખેડા સત્યાગ્રહવડજળ શુદ્ધિકરણએન્ટાર્કટીકાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'વિઘામહેસાણા જિલ્લોમહીસાગર જિલ્લોખીજડોબનારસ હિંદુ યુનિવર્સિટીવૃશ્ચિક રાશીપાકિસ્તાનપ્રતિભા પાટીલપ્રાણીપાટણ જિલ્લોખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)પ્રકાશસંશ્લેષણબર્બરિકગુજરાતી રંગભૂમિવિકિમીડિયા ફાઉન્ડેશનભારતની નદીઓની યાદી🡆 More