ફ્રી સૉફ્ટવૅર

ફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે.

સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે. ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે.

ફ્રી સૉફ્ટવૅર
રિચાર્ડ સ્ટોલમેન, ફ્રી સૉફ્ટવૅર ચળવળના સ્થાપક (૨૦૦૯)

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુનાઇટેડ કિંગડમપ્રેમાનંદવિશ્વ બૌદ્ધિક સંપદા દિનગૌતમ બુદ્ધસામાજિક પરિવર્તનભગવાનદાસ પટેલતીર્થંકરબાઇબલસ્વામિનારાયણશિક્ષણનું સમાજશાસ્ત્રતાલુકા વિકાસ અધિકારીલસિકા ગાંઠભારતમાં પરિવહનપત્રકારત્વશર્વિલકરાજકોટ જિલ્લોલિંગ ઉત્થાનબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયચિનુ મોદીસોફ્ટબોલઓઝોન સ્તરસિક્કિમતાજ મહેલમહાભારતલોકસભાના અધ્યક્ષભારતના નાણાં પ્રધાનપિત્તાશયહાફુસ (કેરી)સ્વાધ્યાય પરિવારઅશ્વત્થામાકચ્છનું નાનું રણનાટ્યશાસ્ત્રરાધાભાસવીંછુડોએપ્રિલરમેશ પારેખભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓવડોદરાદ્રૌપદીશ્રીલંકાસાર્ક શિખર પરિષદની યાદીમહેસાણામાઉન્ટ આબુમૌર્ય સામ્રાજ્યસ્નેહલતાઆયુર્વેદક્રિકેટહમીરજી ગોહિલહાજીપીરવૌઠાનો મેળોકચ્છનો ઇતિહાસકલાપીસૌરાષ્ટ્રવનરાજ ચાવડાપંચાયતી રાજવિદુરમોટરગાડીસોનુંજાડેજા વંશકબજિયાતઆર્યભટ્ટવનસ્પતિનિવસન તંત્રલોકગીતગીતા રબારીએશિયાઇ સિંહદલપતરામદિવ્ય ભાસ્કરભારતીય રિઝર્વ બેંકઅબ્દુલ કલામદુબઇતાપી નદીચાંપાનેરપૂજા ઝવેરીજલારામ બાપાપાટણ જિલ્લોરવિન્દ્રનાથ ટાગોરઈન્દિરા ગાંધી🡆 More