પી. વી. સિંધુ: ભારતીય બેડમિન્ટન ખેલાડી

પુસરલા વેંકટ સિંધુ (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.

પુસરલા વેંકટ સિંધુ
પી. વી. સિંધુ: બાળપણ અને પ્રારંભિક તાલીમ, કારકિર્દી, સંદર્ભ
પી. વી. સિંધુ, ૨૦૧૫માં
Personal information
Birth nameપી. વી. સિંધુ
Countryભારત
Born૫ જુલાઇ ૧૯૯૫
હૈદરાબાદ, તેલંગાણા, ભારત
Residenceહૈદરાબાદ, ભારત
Height૧.૭૯ મીટર
Weight૬૫ કિગ્રા
Handednessજમણેરી
Coachપુલ્લેલા ગોપીચંદ
મહિલાઓની સિંગલ
Highest ranking૯ (૧૩ માર્ચ ૨૦૧૪)
Current ranking૧૦ (૭ એપ્રિલ ૨૦૧૬)
BWF profile

૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. ૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી. ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો હતો.

સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે વોલીબોલની રમતમાંભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

બાળપણ અને પ્રારંભિક તાલીમ

પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા ભૂતપૂર્વ વોલીબોલ ખેલાડીઓ છે. પી. વી. રમણને ભારત સરકારે વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખેલાડી હોવા છતાં ૨૦૦૧ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે સિંધુ માટે બેડમિન્ટનનું ક્ષેત્ર પસંદ કર્યુ. તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં.

કારકિર્દી

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ ૨૦૦૯ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૦ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી.

૨૦૧૨

૧૪ જૂન ૨૦૧૨ ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે ૨૧-૧૪, ૨૧-૧૪ ના આંકથી હારી હતી.

સંદર્ભ

Tags:

પી. વી. સિંધુ બાળપણ અને પ્રારંભિક તાલીમપી. વી. સિંધુ કારકિર્દીપી. વી. સિંધુ સંદર્ભપી. વી. સિંધુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલર પાવર પ્લાન્ટવશમુખપૃષ્ઠકચ્છ જિલ્લોવિરમગામગુજરાતી ભાષાસંગણકમુંબઈગરબાદેવાયત બોદરનર્મદા નદીકાલિદાસસલામત મૈથુનજળ શુદ્ધિકરણપ્રાથમિક શાળાઆણંદ લોક સભા મતવિસ્તારનાટ્યશાસ્ત્રકૃત્રિમ ઉપગ્રહસોડિયમરંગપુર (તા. ધંધુકા)ફિરોઝ ગાંધીગાંધી આશ્રમસંગીતજહાજ વૈતરણા (વીજળી)સોલંકી વંશસિતાંશુ યશશ્ચન્દ્રઆંગળીગુજરાતના તાલુકાઓઆંકડો (વનસ્પતિ)આંગણવાડીગુજરાતી વિશ્વકોશપ્રાણીજ્યોતિષવિદ્યાધોલેરાલોહીતાલુકા મામલતદારખીજડોસિંહ રાશીમલેરિયાભારત છોડો આંદોલનદ્રૌપદીગિજુભાઈ બધેકાજ્યોતિર્લિંગરાણકી વાવભારતના રજવાડાઓની યાદીઅમિત શાહકેનેડાકરચેલીયાતાંબુંભારતના રાષ્ટ્રપતિઓની યાદીગુજરાતી લોકોઉંબરો (વૃક્ષ)કુદરતી આફતોક્રોહનનો રોગગુજરાત સમાચારમરાઠા સામ્રાજ્યદિપડો૦ (શૂન્ય)દાર્જિલિંગરામદેવપીરશ્રીમદ્ ભગવદ્ ગીતાચાવડા વંશસ્વપ્નવાસવદત્તાનળાખ્યાન (પ્રેમાનંદ)સૂર્યમંદિર, મોઢેરાધરતીકંપબજરંગદાસબાપાજન ગણ મનસુભાષચંદ્ર બોઝગાંધીનગરસંત રવિદાસભાથિજીકુંભ રાશીજાપાનનો ઇતિહાસનવસારીઝવેરચંદ મેઘાણી🡆 More