પંચશીલના સિદ્ધાંતો

પંચશીલના સિદ્ધાંતો (સંસ્કૃત; પંચ- પાંચ, શીલ-ગુણો) એ પાંચ સિદ્ધાંતોને દર્શાવે છે કે જે બે રાજ્યો વચ્ચેના સંબંધોને ચલાવે છે.

ઇ. સ. ૧૯૫૪ના એપ્રિલ માસની ૨૮મી તારીખે તેનું આધિકારીક સંહિતાકરણ ભારત દેશના તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ અને ચીનના પ્રિમીયર ઝોઉ એન્લાઇએ પેકિંગ ખાતે હસ્તાક્ષર કરીને કર્યું હતું. સાથે જ, ચીને પોતાના બંધારણના આમુખમાં અને અન્ય નિવેદનોમાં પંચશીલને સ્વીકાર્યા હતા.

પાંચ સિદ્ધાંતો

પાંચ સિદ્ધાંતો, કે જે ભારત-ચીન સમજૂતી ૧૯૫૪માં છે:

૧. પ્રદેશોની અખંડતા અને સાર્વભૌમત્વ માટે પારસ્પરિક આદર,

૨. પારસ્પરિક ગેરઆક્રમકતા,

૩. એકબીજાની આંતરિક બાબતોમાં પારસ્પરિક અહસ્તક્ષેપ,

૪. સમાનતા અને પારસ્પરિક ફાયદા, અને

૫. શાંતિપૂર્વક સહઅસ્તિત્ત્વ

સંદર્ભો

Tags:

જવાહરલાલ નેહરુભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જુનાગઢઅયોધ્યાસીદીસૈયદની જાળીતાલુકા વિકાસ અધિકારીયુરોપના દેશોની યાદીરુધિરાભિસરણ તંત્રસરસ્વતીચંદ્રઇન્દુલાલ યાજ્ઞિકરામાયણસંચળકચ્છનું મોટું રણશિવમહારાણા પ્રતાપકેરળદુલા કાગરમેશ પારેખમીરાંબાઈજગન્નાથપુરીઆઇઝેક ન્યૂટનઆયંબિલ ઓળીપાકિસ્તાનવર્ણવ્યવસ્થાપુરાણઆશાપુરા માતારતિલાલ બોરીસાગરકવાંટનો મેળોકિશનસિંહ ચાવડાસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતદ્વારકાધીશ મંદિરમોટી વાવડી (તા. ગારીયાધાર)ગોવર્ધનરામ ત્રિપાઠીરાણી લક્ષ્મીબાઈલોકસભાના અધ્યક્ષખેડા સત્યાગ્રહભારતમાં મહિલાઓગુજરાતી અંકવનસ્પતિકાદુ મકરાણીક્રિયાવિશેષણવાતાવરણસ્ટેચ્યુ ઓફ યુનિટીવડનવલકથારવિશંકર વ્યાસજ્ઞાનકોશઅમરેલીપાણીપતનું પહેલું યુદ્ધતાના અને રીરીતારોવસંત વિજયલોથલઇસુપ્રજાસત્તાક દિન (ભારત)દયારામમધુસૂદન પારેખ૨૦૦૧ ગુજરાત ધરતીકંપનવસારી જિલ્લોજામનગરકુંભકર્ણગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોએકી સંખ્યાઝેર તો પીધાં છે જાણી જાણીનવસારીવલ્લભી વિશ્વવિદ્યાલયઅમૂલપાર્શ્વનાથચેસમોરરાજકોટ જિલ્લોગબ્બરઆયોજન પંચતલાટી-કમ-મંત્રીનર્મદશ્યામજી કૃષ્ણ વર્માતાલુકા પંચાયત🡆 More