નોબેલીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા No અને અણુ ક્રમાંક ૧૦૨ છે.
આની પહેલી ઓળખ ડુબ્ના,રશિયાની ફ્લેરોવ અણુભઠ્ઠી પ્રયોગ શાળાના વૈજ્ઞાનિકોને ૧૯૬૬માં થઇ હતી. આ તત્વ વિષે ઘણી અલ્પ માહિતી છે પણ થયેલા પ્રયોગ પર્થી જણાયું છે કે દ્રાવનોમાં આ દ્વીબંધી આયન નિર્માણ કરે છે. આ એક એક્ટિનાઈડ છે અને તે હિસાબે ત્રીબંધ આયન પણ રચે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article નોબેલીયમ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.