નિવસન તંત્ર: મુખ્ય અજૈવીક પરીબળો

નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) એટલે કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સુક્ષ્મ જીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઇને એક સ્વયં સચાલિત તંત્રની રચના કરે છે તે તંત્ર કે પ્રણાલી.

નિવસન તંત્ર મુખ્યત્વે બે ઘટકો નું બનેલુ હોય છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો.

જૈવિક ઘટકો

નિવસન તંત્રનાં જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, વનસ્પતિ અને સુક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોને પોષણ પદ્ધતિના આધારે બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે:

(૧) ઉત્પાદકો: નિવસન તંત્રના જૈવિક ઘટકો પોતનો ખોરાક પ્રકાશસંષ્લેશણથી જાતે જ તૈયાર કરે છે. આથી તેઓને સ્વપોષી ઘટકો પણ કહેવાય છે. દા.ત. લીલી વનસ્પતિ, લીલ અને જીવાણું અને

(૨) ઉપભોકતા: નિવસન તંત્રના આ જૈવિક ઘટકો પોતના ખોરાક માટે ઉત્પાદકો પર આધાર રાખે છે. માટે જ તેઓને પરપોષી ઘટકો પણ કહેવાય છે, દા.ત. પરોપજીવી વનસ્પતિ, પ્રાણી, ફૂગ, વગેરે.

અજૈવિક ઘટકો

નિવસન તંત્રના અજૈવિક ઘટકોને નીચે મુજબ વિભાજીત કરી શકાય છે.

  • અકાર્બનિક પોષક ઘટકો - દા.ત. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ફોસ્ફરસ, પોટેશિયમ, વગેરે
  • કાર્બનિક પોષક ઘટકો - દા.ત. કાર્બોદિત પદાર્થો, નત્રલ, ચરબી, વગેરે
  • આબોહવાકિય પરિબળો - જેવા કે પવન, ભેજ, હવા, આબોહવા, વગેરે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના રાજ્યપાલોજાંબુ (વૃક્ષ)ઋગ્વેદખેતીકાંકરિયા તળાવભારતનું સ્થાપત્યરાષ્ટ્રીય મતદાતા દિવસરાજકોટનવનિર્માણ આંદોલનઅરવિંદ ઘોષઆચાર્ય દેવ વ્રતવાઘકસ્તુરબાવિશ્વ પર્યાવરણ દિવસચંપારણ સત્યાગ્રહક્ષત્રિયચક્રવાતજોગીદાસ ખુમાણકૃષ્ણવસ્ત્રાપુર તળાવકાશ્મીરઆખ્યાનઓખાહરણલોક સભાતાલુકા વિકાસ અધિકારીહીજડારિસાયક્લિંગગૌતમ અદાણીસરસ્વતીચંદ્રકામદેવભારતનો ઇતિહાસઅખેપાતરહાર્દિક પંડ્યાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓનરસિંહબીજું વિશ્વ યુદ્ધકાળો ડુંગરપક્ષીચિત્રવિચિત્રનો મેળોહર્ષ સંઘવીવિધાન સભાપાલીતાણાના જૈન મંદિરોવિક્રમોર્વશીયમ્રશિયામધ્ય ઝોન, અમદાવાદ શહેરશહેરીકરણકોળીતક્ષશિલાદુબઇઆદિ શંકરાચાર્યગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ભવનાથનો મેળોદિવાળીઇલોરાની ગુફાઓઅમદાવાદ રેલ્વે સ્ટેશનગુજરાતીવિરાટ કોહલીસાતપુડા પર્વતમાળાઐશ્વર્યા રાયબારડોલી સત્યાગ્રહટાઇફોઇડપંચાયતી રાજઈન્દિરા ગાંધીમીઠુંસંજ્ઞાઆણંદ જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨રામનવમીચીનનો ઇતિહાસતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઉત્તરવાહિની નર્મદા પરિક્રમામુસલમાનલિંગ ઉત્થાનમહાત્મા ગાંધીસંત કબીરઅશોકનગરપાલિકા🡆 More