થેપલા

થેપલા અથવા ઢેબરા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે.

તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. નરમ થેપલાને ઓછા તેલમાં છીછરા તવા પર સાંતળીને બનાવાય છે. નરમ થેપલાં બટેટાની સૂકી ભાજી કે છૂંદા સાથે ખવાય છે. કડક થેપલાં ઉંડા તવામાં વધુ તેલમાં થેપલીયાથી દાબ આપતા આપતા તળીને બનાવાય છે. કડક થેપલાં ઘણાં દિવસ સૂધી ટકે છે અને તેને સૂકા નાસ્તા તરીકે ખવાય છે. આજ કાલ બજારમાં પાણીપૂરી અને પાવભાજીના સ્વાદવાળા કડક થેપલા સુદ્ધાં મળવા માંડ્યા છે.

થેપલા
મેથીના થેપલા

વિવિધ રૂપો

  • સાદાં થેપલા
  • મેથીના થેપલા
  • કોથમીરના થેપલા

બાહ્ય કડીઓ

Tags:

ઘઉંછૂંદોપાણીપૂરીપાવભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામનવમીગતિના નિયમોપોલિયોસુંદરમ્ડાકોરછેલ્લો દિવસ (ચલચિત્ર)ભારતના વડાપ્રધાનઑડિશાવ્યક્તિત્વધરતીકંપચિત્રવિચિત્રનો મેળોકાળો ડુંગરભારતનાં વિશ્વ ધરોહર સ્થળોભારતીય સંગીતભારતીય ધર્મોકર્ક રાશીતાલુકોલોકશાહીઓસમાણ મીરસિંગાપુરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઇતિહાસઉત્તરાયણલોહીઆખ્યાનચક્રવાતસિકલસેલ એનીમિયા રોગદશાવતારરવિન્દ્રનાથ ટાગોરસોડિયમઅથર્વવેદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆવર્ત કોષ્ટકસિંધુ ખીણની સંસ્કૃતિમીન રાશીરાજ્ય સભાઅમદાવાદ જિલ્લોવૈશાખવલ્લભાચાર્યદિલ્હીરઘુવીર ચૌધરીચાંદીઅંજાર તાલુકોચીપકો આંદોલનબાણભટ્ટભારતના રાષ્ટ્રપતિઓની યાદીસચિન તેંડુલકરઆમ આદમી પાર્ટીદેવભૂમિ દ્વારકા જિલ્લોનારાયણ સ્વામી (ભજનીક)રણજિતરામ સુવર્ણચંદ્રકગ્રહશ્રીમદ્ ભાગવતમ્મિથુન રાશીપૂર્ણ વિરામકાલ ભૈરવવિશ્વ પર્યાવરણ દિવસજાંબુ (વૃક્ષ)વનસ્પતિગુજરાત વિદ્યાપીઠઆંતરરાષ્ટ્રીય મહિલા દિનહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીરામટ્વિટરકસ્તુરબાપ્રાથમિક શાળાફ્રાન્સની ક્રાંતિપૃથ્વીસંસ્થાશિવસામાજિક વિજ્ઞાનરાજકોટ જિલ્લોપ્રત્યાયનઅખેપાતરરાજકોટમાહિતીનો અધિકારશામળ ભટ્ટજયંતિ દલાલ🡆 More