તા. ધાનેરા થાવર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

થાવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે.

થાવર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, મગફળી, તમાકુ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં અનુપમ પ્રાથમિક શાળા, શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા, શ્રીમતી આર. પી. ભુરીયા આદર્શ માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી ડી. ટી. કાગ ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય, સરકારી પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી, સેવા સહકારી મંડળી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

થાવર
—  ગામ  —
થાવરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°30′52″N 72°01′24″E / 24.514444°N 72.023385°E / 24.514444; 72.023385
દેશ તા. ધાનેરા થાવર: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ધાનેરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી.
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ગામમાં શિવ મંદિર, રામદેવ મંદિર, શ્રીચામુંડા માતાનું મંદિર, અચળ પૂરી બાપજીનો મઠ, હનુમાનજીનું મંદિર, ગરબા ચોક અને સુંદરપૂરી ગૌશાળા આવેલાં છે.

Tags:

આંગણવાડીકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંજીરુતમાકુદિવેલીધાનેરા તાલુકોપંચાયતઘરપશુપાલનબનાસકાંઠા જિલ્લોબાજરીભારતમગફળીરજકોવરિયાળીશાકભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બકરી ઈદબારડોલી સત્યાગ્રહઅડાલજની વાવભારતીય બંધારણ સભાવિયેતનામભારતના રાષ્ટ્રપતિઓની યાદીતત્વમસિનેહા મેહતાજહાજ વૈતરણા (વીજળી)ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતી ફિલ્મોની યાદીભારતીય સંસદમિથુન રાશીઆખ્યાનઉદ્યોગ સાહસિકતાચારામાયણનાં વિવિધ સંસ્કરણોકારડીયાહંસકન્યા રાશીટુવા (તા. ગોધરા)હીજડાલોકશાહીશિક્ષણનું સમાજશાસ્ત્રદિવેલગીર કેસર કેરીજમ્મુ અને કાશ્મીરશ્રીનાથજી મંદિરભારતીય રિઝર્વ બેંકઅશોકસલમાન ખાનવિઘામીરાંબાઈચંદ્રશેખર આઝાદઇઝરાયલદેવભૂમિ દ્વારકા જિલ્લોકર્મઅખા ભગતભારતીય માનક સમયલોહીકળથીરસીકરણસ્વપ્નવાસવદત્તારબારીદેવાયત પંડિતવેદસિકંદરવનસ્પતિભરવાડગોંડલબીજોરાસામ પિત્રોડાક્રાંતિમોહેં-જો-દડોમારી હકીકતગુજરાતીચેતક અશ્વરાષ્ટ્રીય મતદાતા દિવસભારતીય સંગીતભાવનગર જિલ્લોહોળીભાવનગર રજવાડુંતાનસેનયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાચીપકો આંદોલનજળ શુદ્ધિકરણવાતાવરણસત્યના પ્રયોગો અથવા આત્મકથાહરિવંશસમાનાર્થી શબ્દોઅરિજીત સિંઘમાધવપુર ઘેડગરમાળો (વૃક્ષ)ગુરુ (ગ્રહ)બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય🡆 More