થલતેજ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

થલતેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલો વિસ્તાર છે.

આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ વિભાગના વોર્ડ ૮માં આવે છે.

થલતેજ
—  વિસ્તાર  —
થલતેજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°04′04″N 72°30′44″E / 23.067808°N 72.512326°E / 23.067808; 72.512326
દેશ થલતેજ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
વસ્તી ૪૨,૬૯૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વસતિ

૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ, થલતેજ વિસ્તારની વસતિ ૪૨,૬૯૯ની હતી. જેમાં પુરુષોની વસતિ ૫૩% અને સ્ત્રીઓની વસતિ ૪૭% હતી. થલતેજની સાક્ષરતા ૮૦% છે જે ભારતની સરેરાશ કરતા ૫૯.૫% વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૮૪% અને સ્ત્રીઓમાં ૭૭% ટકા છે. ૬ વર્ષ કરતાં ઓછી વયની સંખ્યા વસતિના ૧૦% જેટલી હતી.

છબીઓ

સંદર્ભ

Tags:

અમદાવાદ જિલ્લોગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાપવલ્લભાચાર્યરામાનુજાચાર્યભજનદેવાયત બોદરતુર્કસ્તાનતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઓઝોન સ્તરગલગોટાશ્રેયા ઘોષાલમીન રાશીઉંબરો (વૃક્ષ)વિક્રમ ઠાકોરવશપ્રહલાદ બ્રહ્મભટ્ટઑડિશાવાઘરીસરદાર સરોવર બંધગુજરાતી લિપિકળથીઆવર્ત કોષ્ટકચિનુ મોદીનિવસન તંત્રઅમદાવાદ બીઆરટીએસગુજરાત સમાચારધારાસભ્યશિવાજીસંત કબીરતિલકવાડાબીજું વિશ્વ યુદ્ધસ્વાદુપિંડઆહીરજાડેજા વંશશનિ (ગ્રહ)મકરધ્વજસીતાપુ્ષ્ટિમાર્ગ બેઠકઔદ્યોગિક ક્રાંતિકબડ્ડીકચ્છ ઘોરાડ અભયારણ્યયોગસૂત્રરાજ્ય સભાઅશ્વગંધા (વનસ્પતિ)હનુમાન જયંતીકૃષ્ણગુજરાતમાં વાવનો ઇતિહાસરાવજી પટેલરાજીવ ગાંધીભારતના વડાપ્રધાનઇન્ટરનેટસર્વોદયટાઇફોઇડભારતનો ઇતિહાસશામળાજીનો મેળોપ્રિયંકા ચોપરાઅમદાવાદની ભૂગોળરાજા રવિ વર્માસોલર પાવર પ્લાન્ટવિનોદ જોશીલતા મંગેશકરઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારદમણમકર રાશિદિલ્હીતકમરિયાંગુજરાત યુનિવર્સિટીદિવેલપ્રેમાનંદઅમરેલી જિલ્લોગાંધીનગરઅમદાવાદના દરવાજાગુજરાતના તાલુકાઓલોકનૃત્યહનુમાન મંદિર, સાળંગપુર🡆 More