ડેબિયન

ડેબિયન (/ˈdɛbiən/) એ કોમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ (OS) છે.

તે સંપૂર્ણ રીતે મુક્ત અને ઓપનસોર્સ સોફ્ટવેર વડે બનેલ છે. તેનું મુખ્ય સ્વરૂપ, ડેબિયન ગ્નુ/લિનક્સ એ લોકપ્રિય અને અસરકારક લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન છે. ડેબિયન ઘણીરીતે વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ડેસ્કટોપ અથવા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વાપરી શકાય છે. ડેબિયન ઓપરેટિંગ સિસ્ટમમાં લિનક્સ કર્નલનો સમાવેશ થાય છે. ડેબિયનનો ઉપયોગ જાત જાતના સાધનોમાં થઇ શકે છે, જેમ કે ફોન, લેપટોપ, ડેસ્કટોપ, સર્વર, વગેરે. ડેબિયન સુરક્ષા અને સ્થિરતા પર વધારે ધ્યાન આપે છે. બીજા ઘણા ઓપરેટિંગ સિસ્ટમ ડેબિયન પરથી બનેલા છે. દા.ત. ઉબુન્ટુ. ડેબિયન પરિયોજના ડેબિયન રચના અને સામાજિક કરાર દ્વારા ચલાવવામાં આવે છે જેનો મૂળ ઉદેશ્ય મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો છે. ડેબિયન જુદા જુદા દેશોના લગભગ ૩૦૦૦ સ્વયંસેવકો દ્વારા વિકસાવેલું છે અને તેને અન્ય બિન નફા સંસ્થાઓનો પણ સહયોગ મળે છે.

ડેબિયન
ડેબિયનનું અધિકૃત ચિહ્ન
ડેબિયન
ડેબિયન ૧૧ લિનક્સ ગ્નોમ ડેસ્કટોપનું એક દ્રશ્ય

ડેબિયન પ્રોજેક્ટની ઘોષણા ૧૬ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ ઇયાન મર્ડોક દ્વારા કરવામાં આવી હતી અને તેની ૦.૦૧ આવૃત્તિ ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૩,ના રોજ રજૂ થઇ હતી. પ્રથમ સ્ટેબલ આવૃત્તિ ૧૯૯૬માં બહાર પડી હતી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)મદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીમદ્ રાજચંદ્રચંદ્રઅરવલ્લીસાર્થ જોડણીકોશભારતીય ઉપગ્રહોની યાદીચિત્રવિચિત્રનો મેળોદામોદર બોટાદકરકંપની (કાયદો)ડાયનાસોરયુટ્યુબસ્વામિનારાયણપાલીતાણાના જૈન મંદિરોસંજ્ઞાચંદ્રગુપ્ત પ્રથમઆયંબિલ ઓળીહિસાબી ધોરણોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘરમણભાઈ નીલકંઠદ્રૌપદી મુર્મૂસુગરીવીમોઅક્ષરધામ (ગાંધીનગર)મકાઈસૂર્યમંડળબોરસદ સત્યાગ્રહખજુરાહોનર્મદા નદીહિંદુ ધર્મવર્લ્ડ વાઈડ વેબતકમરિયાંડેડીયાપાડા તાલુકોગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોઅર્જુનવિષાદ યોગમહાવીર સ્વામીશત્રુઘ્નશીતળા માતાગુજરાતી સામયિકોઝિંઝુવાડા (તા. દસાડા)ગાંધીનગર જિલ્લોસાબરકાંઠા જિલ્લોમૌર્ય સામ્રાજ્યઉત્તરાખંડરા' ખેંગાર દ્વિતીયપાલનપુર તાલુકોજલિયાંવાલા બાગ હત્યાકાંડમદનલાલ ધિંગરાયુનાઇટેડ કિંગડમવલ્લભીપુરધીરુબેન પટેલડેડીયાપાડાહમીરજી ગોહિલત્રિકોણભારતના ઉપરાષ્ટ્રપતિરુધિરાભિસરણ તંત્રગંગા નદીદલિતસાળંગપુરકેરીઘઉંવેદાંગઆખ્યાનરાવણજાહેરાતશ્રીમદ્ ભગવદ્ ગીતાચંપારણ સત્યાગ્રહસૂર્યમંદિર, મોઢેરાબાજરીપ્રકાશસંશ્લેષણઅબુલ કલામ આઝાદબ્રહ્મોસમાજદાહોદદશાવતારકર્ણદેવ સોલંકીદીનદયાલ ઉપાધ્યાયશ્રી રામ ચરિત માનસખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય🡆 More