ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ

ઉબુન્ટુ (અંગ્રેજી: Ubuntu) એ કોમ્પ્યુટરની એક મફ્ત ઓપરેટિંગ સિસ્ટમ છે.

ઉબુન્ટુ ડેબિયન આધારીત લિનક્ષ જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેનું નામ દક્ષિણી આફ્રિકી ભાષાના શબ્દ ઊબુન્ટુ (અન્ય તરફની માનવતા) પરથી રાખવામાં આવ્યું છે. ઉબુન્ટુ મુખ્યત્વે વ્યક્તિગત કોમ્પ્યુટરો પર વાપરવા માટે રચાયેલ છે, જોકે તેની સર્વર આવૃત્તિ પણ અસ્તિત્વમાં છે.

ઉબુન્ટુ
ઉબુન્ટુ લોગો
ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ
ઉબુન્ટુ ૨૨.૦૪ (જેમી જેલીફિશ)
કંપની/ડેવલપરકેનોનિકલ લિ.
ઓ.એસ. ફેમેલીલિનક્ષ (યુનિક્ષ)
સ્થિતીસક્રિય
સ્રોત પ્રકારઓપનસોર્સ
શરૂઆત૨૦ ઓક્ટોબર ૨૦૦૪
તાજેતરમાં થયેલ પ્રકાશન૨૨.૦૪ (જેમી જેલીફિશ) / ૨૧/૦૪/૨૦૨૨
ઉપલબ્ધ ભાષાઓ૫૫ થી વધારે ભાષાઓમાં
એપડેટેડ મેથડસોફ્ટવેર અપડેટર, ઉબુન્ટુ સોફ્ટવેર, એપ્ટ (APT)
પેકેજ મેનેજરગ્નોમ સોફ્ટવેર, dpkg, apt, સ્નેપ, ફ્લેટપેક, સ્નેપ સ્ટોર
સપોર્ટેડ પ્લેટફોર્મ
  • x86-64
  • ARM64
  • RISC-V
  • ppc64le (POWER8 અને પછીના)
  • s390x
  • ARMhf (ARMv7 + VFPv3-D16)
કર્નલનો પ્રકારમોનોલિથીક લિનક્ષ કર્નલ
યુઝરલેન્ડગ્નુ
મૂળભૂત યુઝર ઇન્ટરફેસગ્નોમ
સોફ્ટવેર લાયસન્સફ્રી સોફ્ટવેર + કેટલાંક વ્યવસાયી ડિવાઇસ ડ્રાઇવર્સ
અધિકૃત વેબસાઇટubuntu.com


૨૦૧૨ માં થયેલ સર્વે અનુસાર ઉબુન્ટુ એ સૌથી લોકપ્રિય ડેસ્કટોપ/લેપટોપમાં વપરાતી લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ છે. જે સર્વર અને કલાઉડ કોમ્પ્યુટિંગમાં પણ લોકપ્રિય છે. ઉબુન્ટુ એ દક્ષિણ આફ્રિકન ઉદ્યોગસાહસિક માર્ક શટ્ટલવર્થની યુ.કે. સ્થિત કંપની કેનોનિકલ લિ. દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. કેનોનિકલ ઉબુન્ટુ સંબંધિત ટેક્નીકલ સેવાઓના વેચાણ દ્વારા આવક પેદા કરે છે, જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ સંપૂર્ણપણે મફ્ત છે. ઉબુન્ટુ પ્રોજેક્ટ મુક્ત સોફ્ટવેર વિકાસ સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજીડેબિયન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાળો ડુંગરઘોડોગુજરાત વિધાનસભાગોળ ગધેડાનો મેળોશીતળાવિક્રમ સારાભાઈતાપમાનમાર્કેટિંગભારતીય રૂપિયોગોરખનાથજવાહરલાલ નેહરુસિદ્ધરાજ જયસિંહસાળંગપુરઇતિહાસવન લલેડુખ્રિસ્તી ધર્મઅભિમન્યુપ્રતિભા પાટીલદુષ્કાળયોગ (મનોશારીરીક જીવનશૈલી)ફિફા વિશ્વ કપક્ષય રોગસૂર્યમંદિર, મોઢેરામહેસાણાસુનીતા વિલિયમ્સફેસબુકપરબધામ (તા. ભેંસાણ)રબારીઅરવિંદ ઘોષમનોવિજ્ઞાનવલ્લભભાઈ પટેલદાહોદપાણી (અણુ)આંતરરાષ્ટ્રીય મહિલા દિનહાઈકુવિકિસ્રોતવાલ્મિકીચાડિયોગુજરાતના રાજ્યપાલોગૂગલનરેન્દ્ર મોદી સ્ટેડિયમસમાનાર્થી શબ્દોમુઘલ સામ્રાજ્યપ્રથમ વિશ્વ યુદ્ધજય શ્રી રામગુજરાતી રંગભૂમિસિંહ રાશીરાહુલ ગાંધીનોર્ધન આયર્લેન્ડચંદ્રકાંત બક્ષીવસ્તીસંગણકલીમડોધ્યાનસંસ્થાઉત્તરાખંડસિવિલ હોસ્પિટલ, અમદાવાદમેઘધનુષપ્રીટિ ઝિન્ટાજાપાનનો ઇતિહાસવાયુનું પ્રદૂષણજ્યોતિબા ફુલેશ્રીનિવાસ રામાનુજનડાંગ જિલ્લોનક્ષત્રપોળોનું જંગલભૌતિક શાસ્ત્રશિવાજીથોળ પક્ષી અભયારણ્યદાહોદ જિલ્લોઉધઈજયંતિ દલાલપાણીપતની ત્રીજી લડાઈયાયાવર પક્ષીઓઇસુજાડેજા વંશ🡆 More