ડુમર્યા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ડુમર્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલું ગામ છે.

ડુમર્યા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપુર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે.

ડુમર્યા
—  ગામ  —
ડુમર્યાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ડુમર્યા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો સુબિર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

Tags:

અડદઆદિવાસીકુકણા બોલીગુજરાતડાંગ જિલ્લોનાગલીભારતવરાઇસુબિર તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વનરાજ ચાવડાસપ્તર્ષિભવાઇરક્તના પ્રકારસુરકોટડાબાબાસાહેબ આંબેડકરસિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારહૃદયરોગનો હુમલોરવિશંકર વ્યાસવાઈ૨ (બે)સૌરાષ્ટ્રમહિનોવાઘેલા વંશદાંડી સત્યાગ્રહહરદ્વારડીસા તાલુકોપૂજા ઝવેરીભગવદ્ગોમંડલસ્વામિનારાયણ સંપ્રદાયઉંબરો (વૃક્ષ)તલાટી-કમ-મંત્રી૨૦૦૨ ગુજરાત હિંસાવિક્રમ સંવતસરસ્વતી તાલુકોજ્યોતિર્લિંગરાશીઆંખગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઉમરગામમહાવીર સ્વામીમલેરિયાભારતીય રેલપ્રશાંત મહાસાગરરાણકી વાવવર્ગમૂળસોમનાથઅમૂલગુજરાતી ભાષાનર્મદા નદીછેલ્લો દિવસ (ચલચિત્ર)માણાવદર તાલુકોમાધવસિંહ સોલંકીસિદ્ધરાજ જયસિંહઆવળ (વનસ્પતિ)વાયુયુટ્યુબકાંકરેજ તાલુકોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ચંદ્રવદન મહેતાક્ષત્રિયભરવાડકસૂંબોરાણા સાંગાકાદુ મકરાણીપુરાણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારરાજ્ય સભાહેમચંદ્રાચાર્યમિઆ ખલીફાલક્ષ્મીકૃષ્ણકુમારસિંહ ગોહીલદલપતરામવાંસબદ્રીનાથરાણકદેવીરા' નવઘણપિત્તાશયસિકંદરભારતીય ધ્વજ સંહિતારાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મળેલા જીવકુંભલગઢઈરાનરવિન્દ્રનાથ ટાગોરઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળવડોદરા જિલ્લોજ્યોતિબા ફુલેથરાદ🡆 More