ટીંબા રજવાડું

ટીંબા રજવાડું વર્તમાન સમયમાં ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યમાં આવેલ ટીંબા ગામમાં આવેલું એક ભૂતપૂર્વ નાનું રજવાડું હતું.

લુણાવાડા)">ટીંબા ગામમાં આવેલું એક ભૂતપૂર્વ નાનું રજવાડું હતું.

ઇતિહાસ

ટીંબા રજવાડું સાતમા વર્ગમાં સમાવિષ્ટ તાલુકો અને રજવાડું હતું, જેમાં મહી કાંઠા વિસ્તારમાં વધુ ચાર ગામો સહિત સમાવેશ હતો. તેનું શાસન ગઢવારા થાણા અંતર્ગત કોળી સરદારો દ્વારા ચલાવવામાં આવતું હતું.

આ રજવાડાની સંયુક્ત વસ્તી વર્ષ ૧૯૦૧માં ૧૬૭૫ જેટલી હતી અને રાજ્યની આવક ૯૩૫ રૂપિયા (વર્ષ ૧૯૦૩-૦૪, મોટે ભાગે જમીનની મહેસુલી પેટે) જેટલી હતી અને ઈડરના રજવાડાને વાર્ષિક ૫૦ રૂપિયાની ચૂકવણી કરતું હતું.

સ્ત્રોત અને બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતટીંબા (તા. લુણાવાડા)ભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતમાં મહિલાઓપાણીકપાસકમ્બોડિયાસ્વામિનારાયણ સંપ્રદાયકાકાસાહેબ કાલેલકરઆર. કે. નારાયણખોડિયારગરમાળો (વૃક્ષ)કલમ ૩૭૦દૂધવર્તુળનો વ્યાસસ્ટેચ્યુ ઓફ યુનિટીકંપની (કાયદો)આંધ્ર પ્રદેશમિઆ ખલીફામેડમ કામાકેરીપાલીતાણાએલર્જીભારતીય રૂપિયોસૂર્યપ્રદૂષણપ્રવીણ દરજીહરીન્દ્ર દવેરાષ્ટ્રીય મતદાતા દિવસકરીના કપૂરબારોટ (જ્ઞાતિ)ગાંધીનગર લોક સભા મતવિસ્તારગુજરાતના લોકમેળાઓવાંસળીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરોગઅવિનાશ વ્યાસઆઇઝેક ન્યૂટનરસીકરણહરડેઝવેરચંદ મેઘાણીC (પ્રોગ્રામિંગ ભાષા)વાઘરીપૃથ્વીરાજ ચૌહાણમુખપૃષ્ઠનિરોધશબ્દકોશકસૂંબોગુજરાત વિધાનસભાકાંકરિયા તળાવભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓશામળાજીહિંદી ભાષામાનવ શરીરકવાંટનો મેળોઅમૂલજયશંકર 'સુંદરી'લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)માર્કેટિંગઝરખભારતનું બંધારણઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસામાજિક સમસ્યાકલાપીમાઉન્ટ આબુનેપાળઅયોધ્યાકેન્સરરાજસ્થાનચોઘડિયાંસોમનાથરામગુજરાતી સાહિત્યકારોની યાદીઅનિલ અંબાણીઓમકારેશ્વરપર્યાવરણીય શિક્ષણભારતીય-યુરોપીય ભાષાસમૂહમટકું (જુગાર)સલામત મૈથુનઆવળ (વનસ્પતિ)આસન🡆 More