ટિલોર ( હોબારા ) એ એક વિશાળ કદ ધરાવતું પક્ષી છે.
આ પક્ષી એશિયા ખંડમાં આવેલા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં યાયાવર પક્ષી તરીકે ખાસ ઋતુઓમાં જોવા મળે છે. આ પક્ષી ખોરાક તરીકે વનસ્પતિનાં બીજ અને નાનાં જીવ-જંતુઓ પસંદ કરે છે.
ટિલોર | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Gruiformes |
Family: | Otidae |
Genus: | 'Chlamydotis' |
Species: | ''C. undulata'' |
દ્વિનામી નામ | |
Chlamydotis undulata (Jacquin, 1784) |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ટિલોર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.