જેમ્સ પ્રિસ્કોટ જૂલ

જેમ્સ પ્રિસ્કોટ જૂલ (અંગ્રેજી: James Prescott Joule) એ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા.

એમનો જન્મ ઈ. સ. ૧૮૧૮ના ડિસેમ્બર મહિનાની ૨૪ તારીખના રોજ ઇંગ્લેન્ડના લેન્કેશાયર ખાતે થયો હતો. શ્રીમંત પરિવારમાં જન્મેલા જૂલનું પ્રાથમિક શિક્ષણ સેલ્ફોર્ડ ખાતે પૂર થયું હતું ત્યાર બાદ તેમને માન્ચેસ્ટર ખાતે જાણીતા વૈજ્ઞાનિક ડાલ્ટન પાસે ઉચ્ચ અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા હતા. જૂલને બાળપણથી જ વીજળીના પ્રયોગો કરવામાં રસ હતો. મોટા થઈ તેમણે પોતાનો વ્યવસાય સંભાળ્યો, પણ સાથે વિજ્ઞાનનો શોખ હોવાથી સંશોધનો પણ ચાલુ રાખ્યાં હતાં.

જેમ્સ પ્રિસ્કોટ જૂલ
James Prescott Joule
જેમ્સ પ્રિસ્કોટ જૂલ
જેમ્સ જૂલ – ભૌતિકશાસ્ત્રી
જન્મની વિગત(1818-12-24)24 December 1818
સેલકોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, ઇંગ્લેન્ડ
મૃત્યુ11 October 1889(1889-10-11) (ઉંમર 70)
સેલ, ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, ઇંગ્લેન્ડ
નાગરિકતાબ્રિટિશ
પ્રખ્યાત કાર્યઉષ્માગતિશાસ્ત્ર (થર્મોડાયનેમીક્સ)નો પહેલો નિયમ, કેલોરિક સિદ્ધાંત(થિયરી)નું ખંડન
પુરસ્કારોરોયલ મેડલ (1852)
કોપ્લી મેડલ (1870)
આલ્બર્ટ મેડલ (રોયલ સોસાયટી ઓફ્ આર્ટ્‌સ) (1880)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકવિજ્ઞાન
પ્રભાવજ્‌હોન ડાલ્ટન
જ્‌હોન ડેવિસ (વ્યાખ્યાતા)

ઈ. સ. ૧૮૪૦માં જૂલે પોતાના કારખાનામાં એક પાઉન્ડ કોલસા બાળવાથી જેટલી શક્તિ મળે તેનાથી પાંચગણી શક્તિ એક પાઉન્ડ જસતના સેલમાંથી મળી શકે તેમ શોધ કરી હતી. આ માટે તેણે કાર્યમાં વપરાતી શક્તિનો એકમ નક્કી કર્યો. એક પાઉન્ડ વજનને એક ફૂટ ઊંચકવા માટે વપરાતી શક્તિને તેણે 'ઇકોનોમિક ડયૂટી' નામ આપ્યું હતું. આ માપને હવે જૂલ કહેવાય છે. જૂલ ભૌતિકશાસ્ત્રના ઉષ્માગતિશાસ્ત્ર વિષયના પ્રણેતા ગણાય છે. ઈ. સ. ૧૮૮૯ના ઓકટોબરની ૧૧ તારીખે તેનું અવસાન થયું હતું.

સંદર્ભો

Tags:

ઇંગ્લેન્ડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સત્યયુગઉર્વશીનવરોઝરિસાયક્લિંગખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)હોમિયોપેથીનર્મદા નદીઆર્યભટ્ટવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)નવરાત્રીરાધાઅવકાશ સંશોધનકામદેવપાણીસરસ્વતીચંદ્રઆસામહાર્દિક પંડ્યાનેહા મેહતામહિનોપૃથ્વીપાટણવિશ્વ પર્યાવરણ દિવસચિત્રવિચિત્રનો મેળોકેદારનાથઆંતરરાષ્ટ્રીય મહિલા દિનભારતનું સ્થાપત્યગરુડ પુરાણમહાભારતસ્લમડોગ મિલિયોનેરદુર્યોધનપ્રાથમિક શાળારમાબાઈ આંબેડકરવૃશ્ચિક રાશીઉદ્યોગ સાહસિકતાજાવા (પ્રોગ્રામિંગ ભાષા)જોગીદાસ ખુમાણઆતંકવાદરુધિરાભિસરણ તંત્રઓસમાણ મીરગુજરાતની નદીઓની યાદીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવિક્રમાદિત્યજય જય ગરવી ગુજરાતકનિષ્કઈલેક્ટ્રોનભારતીય નાગરિકત્વવલસાડ જિલ્લોકરીના કપૂરભારતીય દંડ સંહિતામહેસાણાગુજરાતી થાળીભારતમાં મહિલાઓટ્વિટરભાવનગરપન્નાલાલ પટેલબેંકયુરોપના દેશોની યાદીદુબઇકાળો ડુંગરલસિકા ગાંઠશ્યામજી કૃષ્ણ વર્માનખત્રાણા તાલુકોઅયોધ્યાગુજરાતના શક્તિપીઠોકેન્દ્રશાસિત પ્રદેશજયંતિ દલાલદાહોદમુકેશ અંબાણી૧૮૫૭ની ભારતીય ક્રાંતિભારતીય સિનેમાશુક્ર (ગ્રહ)અકબરજામનગરવિનોદિની નીલકંઠકળિયુગક્ષેત્રફળમકર રાશિસચિન તેંડુલકર🡆 More