જેટ વિમાન

જેટ વિમાન જેટ એંન્જિન વડે ચાલતું એક પ્રકારનું વાયુયાન છે.

જેટ વિમાન પ્રોપેલર (પંખા) ચાલિત વિમાનો કરતાં વધુ તેજ ગતિથી અને વધારે ઊઁચાઈ સુધી ઉડી શકે છે. જેટ વિમાનની આ ક્ષમતાઓના કારણે આધુનિક યુગમાં એનો ખુબ જ પ્રચાર પ્રસાર થયો. સૈન્યમાં વપરાતાં વિમાનો મુખ્યત્વે જેટ વિમાનો જ હોય છે, કારણ કે આ પ્રકારના વિમાન તીવ્ર ગતિથી ઉડવાની તેમ જ તીવ્ર કોણ પર વળીને શત્રુ પર આક્રમણ કરવાની ક્ષમતા હોય છે. આ પ્રકારના વિમાનના એન્જિનની કાર્યક્ષમતા પ્રોપેલર એંન્જિન કરતાં વધુ સારી હોય છે. આ કારણસર જેટ વિમાનને લાંબા અંતર સુધી ઉડાન ભરવાને માટે ઉપયુક્ત માનવામાં આવ્યું છે અને વર્તમાન સમયમાં આ વિમાન યાત્રીઓ તેમ જ માલ-સામાનને લાંબા અંતર સુધી લઇ જવા માટેનું સર્વોત્તમ સાધન માનવામાં આવે છે.

જેટ વિમાન
અમેરીકાની વાયુ સેનાનાં લડાકૂ જેટ વિમાન

જેટ વિમાનના એક કક્ષમાં ઈંધણ રાખવામાં આવે છે. જ્યારે વિમાન ચાલવાનો પ્રારંભ કરે છે, ત્યારે વિમાનના છેડા પર બનેલા છિદ્રમાંથી બહારની હવા એંન્જિનમાં પ્રવેશ કરે છે. આ હવામાંના ઓક્સીજન સાથે મળીને ઈઁધણનું ભારે દબાણમાં દહન થાય છે. દહન થવાને કારણે ઉત્પન્ન થતા વાયુનું દબાણ ખુબ જ અધિક હોય છે. આ વાયુ ભેગો થઇને પાછળની તરફ આવેલા જેટમાંથી તીવ્ર વેગથી બાહર નિકળે છે. જો કે વાયુનું દ્રવ્યમાન બહુ ઓછું હોય છે પરંતુ તીવ્ર વેગના કારણે સંવેગ અને પ્રતિક્રિયા બળ ખુબ જ અધિક હોય છે. આ કારણે જેટ વિમાન આગળની તરફ તીવ્ર વેગથી ગતિમાન હોય છે. જેટ વિમાનમાં હવા બહારના વાતાવરણમાંથી લેવામાં આવતી હોય છે, આ કારણસર શૂન્યવકાશવાળી જગ્યાઓ પર જેટ વિમાન ઉડી શકતું નથી.

ચિત્ર દર્શન

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાનતાની મૂર્તિધોલેરાસ્ટેચ્યુ ઓફ યુનિટીસ્વાદુપિંડમળેલા જીવસોલંકી વંશખીજડોરાઈટ બંધુઓપાવાગઢદ્રૌપદી મુર્મૂયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅક્ષાંશ-રેખાંશચીનનો ઇતિહાસપોપટતાજ મહેલપિત્તાશયમનુભાઈ પંચોળીહોળીનંદકુમાર પાઠકહોકીયજુર્વેદનગરપાલિકાદાહોદ જિલ્લોમેષ રાશીહનુમાન મંદિર, સાળંગપુરવિક્રમ ઠાકોરજીરુંજાહેરાતચોઘડિયાંગામમાનવ શરીરસંયુક્ત રાષ્ટ્રસંઘસતાધારસચિન તેંડુલકરશાસ્ત્રીય સંગીતનરેશ કનોડિયાદિલ્હીરા' નવઘણકલમ ૩૭૦ઋગ્વેદતાપી જિલ્લોમુકેશ અંબાણીસોડિયમભારતીય રિઝર્વ બેંકગુજરાત ટાઇટન્સવેદરબારીદૂધમિથુન રાશીઓખાહરણક્રોહનનો રોગરાજ્ય સભાજાપાનનો ઇતિહાસશર્વિલકમાછલીઘરભારતનું સ્થાપત્યવસ્તીસમાજહિમાલયના ચારધામઆંગણવાડીમાંગરોળ (સુરત) તાલુકોકૃષ્ણકુમારસિંહ ગોહીલભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪હાજીપીરભારતમાં મહિલાઓપીપળોઅસહયોગ આંદોલનપુરાણજૂથદ્વારકાગુજરાતના તાલુકાઓમાંડવી (કચ્છ)આચાર્ય દેવ વ્રતવિશ્વકર્માકર્ક રાશીપાણી (અણુ)હઠીસિંહનાં દેરાંપુ્ષ્ટિમાર્ગ બેઠક🡆 More