ગેની ઠાકોર

ગેનીબેન ઠાકોર (પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર) એક ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે.

તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.

ગેનીબેન ઠાકોર
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
Assumed office
૨૦૧૭
બેઠકવાવ વિધાનસભા મતવિસ્તાર
અંગત વિગતો
જન્મ (1975-11-19) 19 November 1975 (ઉંમર 48)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષકોંગ્રેસ
જીવનસાથીનાગજી ઠાકોર
ક્ષેત્રસામાજિક કાર્યકર
૧૮ નવેમ્બર, ૨૦૨૨
સ્ત્રોત: [૧]

રાજકીય કારકિર્દી

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. ૨૦૧૭માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ૬૬૫૫ મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે. ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

વિચારો

૨૦૧૯માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ગેનીબેને કહ્યું હતું કે, "યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈ પણ ખોટું નથી; તેઓએ સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ". અગાઉ ૨૦૧૮માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ 'મહિલાઓને શાંત પાડવાનો' પ્રયાસ કરી રહ્યાં હતાં.

સંદર્ભો

Tags:

ગુજરાત વિધાનસભાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ભારતીય જનતા પાર્ટીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસવાવ, બનાસકાંઠા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હનુમાનપાટણ જિલ્લોદાસી જીવણપૃથ્વીરાજ ચૌહાણગુજરાતની નદીઓની યાદીઅમદાવાદ જિલ્લોઅલ્પેશ ઠાકોરઅવિભાજ્ય સંખ્યાપત્રકારત્વરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)તાલુકોગોંડલગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળતુલસીમોહેં-જો-દડોબાણભટ્ટકળિયુગએઇડ્સહિંદુ ધર્મગુજરાતના જિલ્લાઓધ્વનિ પ્રદૂષણનક્ષત્રચંદ્રગુપ્ત મૌર્યભારતનો રાષ્ટ્રધ્વજચાંપાનેરફુગાવોમનોવિજ્ઞાનસિકલસેલ એનીમિયા રોગબીલીધરતીકંપહોમિયોપેથીસામાજિક નિયંત્રણધારાસભ્યમૌર્ય સામ્રાજ્યવાતાવરણગાંધીનગર લોક સભા મતવિસ્તારભવનાથનો મેળોતિથિચંદ્રવંશીશ્રીમદ્ ભગવદ્ ગીતામાનવીની ભવાઇઅક્ષરધામ (દિલ્હી)સોડિયમજુનાગઢમુઘલ સામ્રાજ્યઓખાહરણવીમોસત્યના પ્રયોગો અથવા આત્મકથાશહેરીકરણદ્વારકાધીશ મંદિરરાવણવલ્લભભાઈ પટેલફૂલબારોટ (જ્ઞાતિ)રાષ્ટ્રીય મતદાતા દિવસસંયુક્ત આરબ અમીરાતયુરોપના દેશોની યાદીવેબેક મશિનતાપમાનદિવ્ય ભાસ્કરવિજ્ઞાનઅપ્સરાતિરૂપતિ બાલાજીચેતક અશ્વજય જય ગરવી ગુજરાતભાવનગર જિલ્લોબોટાદબિન-વેધક મૈથુનનવસારી જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયપોરબંદરડોંગરેજી મહારાજક્રિકેટદિલ્હી સલ્તનતસીદીસૈયદની જાળીવેદમલેરિયાગુજરાતી🡆 More