કેળ: પાંદડું

એક જ વાર ફળ કેળાં રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું કેળ અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામોથી ઓળખાતું ઝાડ છે.

જીવવિજ્ઞાન અનુસાર કેળનું વૈજ્ઞાનિક નામ મુસા (અંગ્રેજી:Musa) છે અને તે મુસેઇ (અંગ્રેજી:Musaceae) પરિવારની વનસ્પતિ ગણાય છે. આ છોડ સામાન્ય રીતે વિષુવૃત્તીય પ્રદેશોમાં સહેલાઈથી ઊગે છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસ્સાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રામાં પાણી પાવું પડે છે.

Musa કેળ
કેળ: પાંદડું
કેળનો છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Zingiberales
Family: Musaceae
Genus: ''Musa''
L.
Species

More than 50, see text.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યપિત્તાશયરવિન્દ્રનાથ ટાગોરમહેસાણા જિલ્લોઅજય દેવગણઅમદાવાદની પોળોની યાદીચેતક અશ્વરુધિરાભિસરણ તંત્રબારડોલી સત્યાગ્રહઇસ્લામીક પંચાંગજયપ્રકાશ નારાયણયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઔદ્યોગિક ક્રાંતિખજુરાહોગુજરાત સરકારઋગ્વેદરસાયણ શાસ્ત્રરાણી સિપ્રીની મસ્જીદકર્ક રાશીઅલ્પ વિરામદ્વારકાધીશ મંદિરભારતનું સ્થાપત્યરાશીભદ્રનો કિલ્લોખંડકાવ્યમુઘલ સામ્રાજ્યજયંતિ દલાલકેન્સરપુરાણમાધુરી દીક્ષિતમાનવીની ભવાઇબેંકજ્ઞાનપીઠ એવોર્ડડાંગ જિલ્લોસ્વામિનારાયણ સંપ્રદાયવિક્રમ સંવતનર્મદા નદીસૂર્યમંદિર, મોઢેરાઉપેન્દ્ર ત્રિવેદીબહુચર માતાગુજરાત સમાચારપાયથાગોરસનું પ્રમેયજળ શુદ્ધિકરણ૨૦૦૧ ગુજરાત ધરતીકંપઅક્ષરધામ (દિલ્હી)રક્તપિતઘર ચકલીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાદ્રૌપદીઉત્તરાયણસંગણકમોહેં-જો-દડોઅલ્પેશ ઠાકોરબિન-વેધક મૈથુનવલસાડ જિલ્લોઆંખતાલુકા મામલતદારવૈશાખનિવસન તંત્રલોકસભાના અધ્યક્ષભારતીય રેલવ્યક્તિત્વપરશુરામતત્વમસિઇલોરાની ગુફાઓભેંસબહુચરાજીમકર રાશિમુખપૃષ્ઠકાળા મરીએ (A)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઉંબરો (વૃક્ષ)શ્રીમદ્ ભગવદ્ ગીતાકાદુ મકરાણીઘઉંમુખ મૈથુન🡆 More