ચલચિત્ર કંકુ

કંકુ એ ૧૯૬૯માં નિર્મિત ગુજરાતી સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે.

આ ફિલ્મમાં કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતાએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મ પન્નાલાલ પટેલની એજ નામની એક ટુંકી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.

કંકુ
દિગ્દર્શકકાંતિલાલ રાઠોડ
લેખકપન્નાલાલ પટેલ
નિર્માતાકાંતિલાલ રાઠોડ
કલાકારો
  • કિશોર ભટ્ટ * કિશોર ઝરીવાલા * પલ્લવી મહેતા
છબીકલાકુમાર જયવન્ત
સંગીતદિલિપ ધોળકિયા
નિર્માણ
નિર્માણ સંસ્થા
આકાર ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૧૯૬૯
અવધિ
૧૪૮ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

પાર્શ્વભૂમિ

આ ફિલ્મ કંકુ (પલ્લવી મહેતા) નામની એક વિધવાના જીવનના સંઘર્ષનો ચિતાર આપે છે.

નિર્માણ

ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલે ૧૯૩૬માં નવ-સૌરાષ્ટ્ર સામાયિક માટે એક ૨૦ પાનાની એક ટુંકી વાર્તા લખી હતી. કાંતિલાલ રાઠોડે તેમને મળી આ વાર્તા પર ફિલ્મ બનાવવા રાજી કર્યા. પન્નાલાલ પટેલે જ આ ફિલ્મના સંવાદો પણ લખ્યા.

સંગીત

Untitled

All lyrics are written by વેણીભાઈ પુરોહિત; all music is composed by દિલિપ ધોળકિયા.

ગીત યાદી
ક્રમશીર્ષકગીતગાયકોઅવધિ
1."લુચ્ચાં રે લુચ્ચાં"વેણીભાઈ પુરોહીતઈસ્માઈલ વાલેરા૩:૧૮
2."આ મસ્ત ઘટાઓ શ્રાવણની"વેણીભાઈ પુરોહિતઈસ્માઈલ વાલેરા૩:૨૮
3."મુને અંધારે બોલાવે"વેણીભાઈ પુરોહિતહંસા દવે૩:૨૭
4."પગલુ પાગલ મન આત્વનું"વેણીભાઈ પુરોહિતહંસા દવે૩:૩૩
કુલ અવધિ:૧૩.૪૬

આવકાર

આ ફિલ્મ આર્થિક રીતે સફળ રહી હતી અને વિવેચકોએ પણ વખાણી હતી. ફિલ્મ વિવેચક અમૃત ગંગરે આ ફિલ્મને ગુજરાતી ફિલ્મોની આકાશગંગાનો પ્રથમ સાચો ચમકારો ગણાવ્યો હતો.

હોમ-વિડિયો

મોસર બેયરે આ ફિલ્મની ડી.વી.ડી બહાર પાડી હતી. તે મૂળ ફિલ્મનું ટૂંકું સ્વરૂપ હતું. મૂળ ફિલ્મમાંથી ૧૨ મિનિટ જેટલો ભાગ કાપી ૧૩૬ મિનિટની ડી.વી.ડી. બનાવાઈ હતી.

અન્ય રૂપાંતરણ

આ ફિલ્મની સફળતા પછી પન્નાલાલ પટેલે વિસ્તારીને નવલકથા લખી, જેને ધારાવાહી રૂપે જનસત્તા વર્તમાન પત્રમાં ૧૯૭૦ દરમ્યાન છાપવામાં આવી હતી. તેમણે તે નવલકથા કાંતિલાલ રાઠોડને અર્પણ કરી હતી.

ઈનામો

૧૯૭૦માં પલ્લવી મહેતાને શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેળામાં પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ચલચિત્ર કંકુ પાર્શ્વભૂમિચલચિત્ર કંકુ નિર્માણચલચિત્ર કંકુ સંગીતચલચિત્ર કંકુ આવકારચલચિત્ર કંકુ હોમ-વિડિયોચલચિત્ર કંકુ અન્ય રૂપાંતરણચલચિત્ર કંકુ ઈનામોચલચિત્ર કંકુ સંદર્ભોચલચિત્ર કંકુ બાહ્ય કડીઓચલચિત્ર કંકુગુજરાતી સિનેમાપન્નાલાલ પટેલસામાજિક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્રૌપદી મુર્મૂગુજરાત વિદ્યા સભાકર્કરોગ (કેન્સર)પ્રહલાદગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભારતીય જનતા પાર્ટીરા' ખેંગાર દ્વિતીયકુપોષણદાહોદ જિલ્લોધૂમકેતુહિમાચલ પ્રદેશબિરસા મુંડાએચ-1બી વિઝાપાકિસ્તાનચેતક અશ્વપ્રત્યાયનઆયુર્વેદઍન્ટાર્કટિકાવિક્રમાદિત્યમનુભાઈ પંચોળીસીટી પેલેસ, જયપુરઅંગ્રેજી ભાષાકર્ણદેવ સોલંકીવ્યક્તિત્વવારાણસીકાકાસાહેબ કાલેલકરઅમેરિકાઅમરેલીભૂપેન્દ્ર પટેલહનુમાન મંદિર, સાળંગપુરવિદ્યુત કોષવાઘનૅપ્ચ્યુન (ગ્રહ)દાંડી સત્યાગ્રહમલેરિયાભગવદ્ગોમંડલપૃથ્વીરાજ ચૌહાણવિરામચિહ્નોવૃશ્ચિક રાશીસંસ્કૃતિએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલકથકલીરામગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઝૂલતા મિનારાકસ્તુરબાકચ્છનો ઇતિહાસઆંધ્ર પ્રદેશઈન્દિરા ગાંધીરથ યાત્રા (અમદાવાદ)ચાણક્યરાજકોટ જિલ્લોપીડીએફવસ્તીકબૂતરથાઇલેન્ડભારતમાં પરિવહનરતન તાતાશુક્ર (ગ્રહ)ગાંધીનગર જિલ્લોપંચાયતી રાજગાયકવાડ રાજવંશલોકસભાના અધ્યક્ષજંડ હનુમાનધ્વનિ પ્રદૂષણસરદાર સરોવર બંધરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘલીમડોએશિયાઇ સિંહમહીસાગર જિલ્લોહિંદી ભાષાસૂર્યનમસ્કારપ્રકાશદ્રૌપદી🡆 More