ઓ.સી.એલ.સી

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બિનનફાકારક સહકારી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિશ્વના લોકોને માહિતીનો મેળવવાનો ખર્ચો ઘટાડીને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે.

તેની સ્થાપના ૧૯૬૭માં થઇ હતી. OCLC અને તેના સભ્ય પુસ્તકાલયો વર્લ્ડકેટની જાળવણી કરે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પુસ્તક કેટેલોગ છે. OCLCની મુખ્ય આવક સભ્ય પુસ્તકાલયોનું વાર્ષિક લવાજમ છે, જે $૨૦૦ મિલિયન જેટલું થાય છે.

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)
સહકારી
ઉદ્યોગમાહિતી
સેવા અપવામાં અવતા વિસ્તારોસમગ્ર વિશ્વ
મુખ્ય લોકોસ્કિપ પ્રિચાર્ડ, પ્રમુખ અને CEO
ઉત્પાદનો
  • વર્લ્ડકેટ
  • ફર્સ્ટસર્ચ
  • ડેવે ડેસિમલ ક્લાસિફિકેશન
  • VDX (લાઇબ્રેરી સોફ્ટવેર)
  • વેબજંકશન
  • ક્વેશનપોઇન્ટ
  • વર્લ્ડશેર
આવક$203 મિલિયન
કુલ સંપતિ$૪૨૫ મિલિયન
કુલ ઇક્વિટી$૨૩૯ મિલિયન
વેબસાઇટwww.oclc.org

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદની પોળોની યાદીદલપતરામરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપાણીનું પ્રદૂષણરણક્રાંતિભારતનો રાષ્ટ્રધ્વજશિક્ષણનું સમાજશાસ્ત્રજ્યોતિર્લિંગચીનનો ઇતિહાસમુઘલ સામ્રાજ્યનરસિંહ મહેતાભારતમાં મહિલાઓકર્મનવસારીસતાધારશિવાજી જયંતિગ્રીસની પૌરાણિક માન્યતાઓઆણંદ જિલ્લોવ્યાયામઆંતરરાષ્ટ્રીય યોગ દિવસહનુમાનચંદ્રકોળીતરબૂચઅપભ્રંશદેવભૂમિ દ્વારકા જિલ્લોઅમદાવાદ જિલ્લોસરસ્વતીચંદ્રગર્ભાવસ્થામહેન્દ્ર સિંઘ ધોનીરૂઢિપ્રયોગપાટીદાર અનામત આંદોલનવિજ્ઞાનઑડિશાવિશ્વ પર્યાવરણ દિવસહિંદુરાજધાનીઆંખકસ્તુરબાભારતીય સિનેમાએપ્રિલ ૨૫લાલ બહાદુર શાસ્ત્રીગુજરાતના રાજ્યપાલોરશિયારામદેવપીરસુરતઉપદંશશીતળાધોળાવીરાભાલીયા ઘઉંભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓવિરાટ કોહલીમાનવ શરીરસોનુંજામા મસ્જિદ, અમદાવાદસાપમોરબી જિલ્લોસિતાંશુ યશશ્ચન્દ્રસિદ્ધરાજ જયસિંહગુજરાત સમાચારજવાહરલાલ નેહરુવૈશ્વિક આબોહવા પરિવર્તનમટકું (જુગાર)ધીરુબેન પટેલવસ્તીશ્રીનાથજી મંદિરધ્રુવ ભટ્ટરુદ્રાક્ષનવનિર્માણ આંદોલનતાપમાનવાળરમેશ પારેખગુજરાત દિનઆચાર્ય દેવ વ્રતવેદભારતના રાષ્ટ્રપતિગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)🡆 More