એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ કે સ્ફટ્યાતુ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે.

તેની સંજ્ઞા Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં તે પાણીમાં અદ્રાવ્ય છે.

એલ્યુમિનિયમ
આવર્ત કોષ્ટકમાં એલ્યુમિનિયમ

ઓક્સીજન અને સિલિકોન પછી એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણિક તત્વ છે. પૃથ્વીના ઘન ભાગનો ૮% આ ધાતુનો બનેલો છે. એલ્યુમિનિયમ ધાતુ તેના મુક્ત સ્વરૂપે રાસાયણીક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે આથી તે મુક્ત સ્વરૂપે મળતી નથી પણ તે લગભગ ૨૭૦ જેટલા ખનિજોમાં મળી આવે છે. એલ્યુમિનિયમની પ્રમુખ ખનિજ બોક્સાઇટ છે.

ખૂબ અલ્પ ઘનતા એ એલ્યુમિનિયમનું વિશિષ્ટ લક્ષણ છે. પરોક્ષીકરણના ગુણધર્મને કારણે એલ્યુમિનિયમને કાટ લાગતો નથી. એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનેલ માળખાકીય ભાગો હવાઈ ઉદ્યોગ અને અન્ય વાહન વ્યવહાર ઉદ્યોગમાં અને અન્ય માળખાકીય ભાગોના નિર્માણઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ છે. વજનના અનુમાપનની દૃષ્ટિએ એલ્યુમિનિયમના સલ્ફેટ અને ઓક્સાઈડ સૌથી ઉપયોગી સંયોજનો છે.

એલ્યુમિનિયમના ક્ષારોની વાતાવરણમાં બહુ ઉપલબ્ધતા હોવા છતાં કોઈ પણ જીવ તેને ગ્રહણ કરતો હોય તેવું જણાયું નથી. આ ધાતુની વિશ્વમાં ફેલાવાને કરણે મોટાભાગના જીવો આના પ્રત્યે અસંવેદનશીલ હોય છે. એલ્યુમિનિયમ સંયોજનોની બહુ ઉપલબ્ધતા, શક્ય જૈવિક ઉપયોગિતા, ઉપયોગી કે વિપરિત, ને કારણે તેના ઉપયોગના અભ્યાસમાં વિહરમાન રસ રહ્યો છે.

સંદર્ભ



Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમોર્વશીયમ્કન્યા રાશીપ્રાંતિજ તાલુકોહિમાચલ પ્રદેશશ્રેયા ઘોષાલસ્વપ્નવાસવદત્તાચંદ્રગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીનળ સરોવરનરેન્દ્ર મોદીઆયુર્વેદપાંડવતકમરિયાંલાલ કિલ્લોભારતીય દંડ સંહિતાનર્મદા નદીરાવજી પટેલમંદોદરીમહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિસમાજપાલીતાણાઅમૃતલાલ વેગડડાકોરલતા મંગેશકરસુરત જિલ્લોગુજરાતનું રાજકારણક્રિકેટસાપઉચ્ચતર માધ્યમિક શાળાસુરેશ જોષીપારસીગુજરાતી સાહિત્યરસાયણ શાસ્ત્રશીતપેટીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'તત્વમસિવાઘેલા વંશમધર ટેરેસાગંગાસતીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)જન ગણ મનગુજરાત વિધાનસભાઐશ્વર્યા રાયજહાજ વૈતરણા (વીજળી)સંત કબીરકમ્પ્યુટર હાર્ડવેરગુજરાત દિનપત્નીસોમનાથવડોદરાદ્રૌપદીભાસબિન્દુસારબોરસદ સત્યાગ્રહરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ખ્રિસ્તી ધર્મજય શ્રી રામદસ્ક્રોઇ તાલુકોહમીરજી ગોહિલપ્રિયંકા ચોપરામટકું (જુગાર)હર્ષ સંઘવીપંચમહાલ જિલ્લોકાકાસાહેબ કાલેલકરકોઠા પીપળીયા (તા. લોધિકા)કામસૂત્રગાંધીનગર જિલ્લોજંડ હનુમાનજ્વાળામુખીવૈશાખ સુદ ૩રાજસ્થાનપર્યટનવિજ્ઞાનમાંડવરાયજી મંદિરવાયુ પ્રદૂષણઅરવલ્લી જિલ્લો🡆 More