એપ્રિલ ૧૩: તારીખ

૧૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
  • ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
  • ૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ : રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૩૭૯ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
  • ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઈ.
  • ૧૯૭૦ – 'એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
  • ૧૯૭૪ – 'વેસ્ટર્ન યુનિયને', નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,'વેબસ્ટાર ૧' નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • 'લાઓ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'થાઇ' નવ વર્ષનો પ્રથમ દિન.
  • 'કંબોડિયન' નવ વર્ષનો પ્રથમ દિન.

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૧૩ મહત્વની ઘટનાઓએપ્રિલ ૧૩ જન્મએપ્રિલ ૧૩ અવસાનએપ્રિલ ૧૩ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૧૩ બાહ્ય કડીઓએપ્રિલ ૧૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કચ્છનું મોટું રણઉમાશંકર જોશીબનાસ ડેરીગુજરાતના લોકસભા મતવિસ્તારોયુટ્યુબસંત દેવીદાસસરસ્વતીચંદ્રફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલઅમદાવાદ જિલ્લોશાકભાજીનારાયણ સ્વામી (ભજનીક)ખાખરોપાંડવપાટડી (તા. દસાડા)જ્યોતિર્લિંગદેવભૂમિ દ્વારકા જિલ્લોચુડાસમાશુક્ર (ગ્રહ)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસાતપુડા પર્વતમાળાસંસ્કારબાહુકગેની ઠાકોરએશિયાઇ સિંહમુનમુન દત્તાચોટીલામોરબી જિલ્લોદક્ષિણચાસાઇરામ દવેભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપર્યાવરણીય શિક્ષણએપ્રિલ ૨૪રવિ પાકઆંખસાળંગપુરચેસહિમાલયગીર સોમનાથ જિલ્લોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વ્યક્તિત્વપ્રેમાનંદઅભિમન્યુભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકમાન્ય ટિળકકેદારનાથકુંભ રાશીચાણક્યકારડીયાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલહોકાયંત્રચિરંજીવીમાણસાઈના દીવાજલિયાંવાલા બાગ હત્યાકાંડગાયત્રીવિક્રમ સંવતપરશુરામભારતમાં મહિલાઓચંદ્રકાંત બક્ષીકરીના કપૂરમાનવીની ભવાઇકાંકરિયા તળાવહનુમાન મંદિર, સાળંગપુરઅદ્વૈત વેદાંતવીર્યવ્યાસઉપરકોટ કિલ્લોસચિન તેંડુલકરગ્રીનહાઉસ વાયુભારતીય સંસદતલાટી-કમ-મંત્રીગુરુ (ગ્રહ)એરિસ્ટોટલગોપાળાનંદ સ્વામીબાંગ્લાદેશવર્ષા અડાલજાસમાજશાસ્ત્ર🡆 More