અલી ઝફર (પંજાબી અને ઉર્દૂ ભાષાઓમાં: علی ظفر; જન્મ: ૧૮ મે, ૧૯૮૦; જન્મનું નામ: અલી મહમદ ઝફર) પાકિસ્તાનના સુપ્રસિદ્ધ ગાયક, ગીતકાર, ચિત્રકાર અને અભિનેતા છે.
તેમનો જન્મ લાહોર, પંજાબ, પાકિસ્તાનમાં થયો હતો.
અલી ઝફર | |
---|---|
પાર્શ્વ માહિતી | |
શૈલી | પોપ, રોક, લોકસંગીત, સુફી |
વ્યવસાયો | ગાયક, ગીતકાર, અભિનેતા, ચિત્રકાર |
સક્રિય વર્ષો | ૨૦૦૩થી હાલ |
વેબસાઇટ | AliZafar.net |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અલી ઝફર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.