પાર્શ્વગાયક એવા ગાયકને કહેવાય છે જે ફિલ્મ/નાટકમાં પર્દા પાછળથી ગીત ગાવાની ભુમિકા નિભાવે છે.
તેના દ્વારા ગવાયેલ ગીત અન્ય કોઈ અભિનેતા અથવા અભિનેત્રી દ્વારા પ્રસ્તુત કરાતું હોય છે. હિંદી ફિલ્મ જગતમાં મોટે ભાગે બધા પાર્શ્વગાયક જ હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પાર્શ્વગાયક, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.