આર્જેન્ટીના

આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે.

આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

República Argentina  (Spanish)

આર્જેન્ટીના ગણરાજ્ય
આર્જેન્ટીના (અર્જેંટાઇના)નો ધ્વજ
ધ્વજ
આર્જેન્ટીના (અર્જેંટાઇના) નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: En unión y libertad
"In Union and Liberty"
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino
Location of આર્જેન્ટીના (અર્જેંટાઇના)
રાજધાની
and largest city
બ્યૂનસ આયર્સ
અધિકૃત ભાષાઓસ્પેનિશ
લોકોની ઓળખઆર્જેંટાઇન
સરકારસંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
• જળ (%)
૧.૧
વસ્તી
• ૨૦૦૮ અંદાજીત
૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૬,૨૬૦,૧૩૦
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો)
• Per capita
$૧૩,૩૧૭ (૫૭ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase 0.869
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો
ચલણપેસો (ARS)
સમય વિસ્તારUTC-૩ (ART)
• ઉનાળુ (DST)
UTC-૨ (ART)
ટેલિફોન કોડ૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ar
આર્જેન્ટીના
સાલ્ટા.


આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

વિભાગ

આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -

આર્જેન્ટીના 


૧. બ્યૂનસ આયર્સ (રાજધાની)

૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત)

૩. કૈટમાર્કા

૪. ચાકો

૫. ચુબુટ

૬. કોર્ડોબા

૭. કોરિયેન્ટેસ

૮. એન્ટ્રે રિયોસ

૯. ફ઼ૉરમોસા

૧૦. જ્યૂજુઈ

૧૧. લા પમ્પા

૧૨. લા રિયોજા

૧૩. મેન્દોજ઼ા

૧૪. મિસિયોનેસ

૧૫. ન્યૂક્વીન

૧૬. રિયો નેગ્રો

૧૭. સાલ્ટા

૧૮. સૈન જુઆન

૧૯. સૈન લુઈ

૨૦. સૈન્તા ક્રુજ

૨૧. સૈન્ટા ફૈ

૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો

૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો

૨૪. ટુકુમેન





સંદર્ભ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

આર્જેન્ટીના વિભાગઆર્જેન્ટીના સંદર્ભઆર્જેન્ટીના આ પણ જુઓઆર્જેન્ટીના બાહ્ય કડીઓઆર્જેન્ટીનાઘઉંચીલીદક્ષિણ અમેરિકાબ્રાઝીલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બૌદ્ધ ધર્મસૌરાષ્ટ્રચંદ્રકાન્ત શેઠકુમારપાળ દેસાઈબ્લૉગઅમરેલી જિલ્લોઓખાહરણમાઇક્રોસોફ્ટઉજ્જૈનગુજરાતના જિલ્લાઓપૂનમઅનિલ અંબાણીસંયુક્ત રાષ્ટ્રસંઘબહુચર માતામંદોદરીદલિતગોકુળસ્વામી વિવેકાનંદમહાવીર સ્વામીવર્ષા અડાલજાઠાકોરમીન રાશીમહારાણા પ્રતાપઆયંબિલ ઓળીમાતાનો મઢ (તા. લખપત)સોજીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાજોગીદાસ ખુમાણધનુ રાશીપરેશ ધાનાણીગરુડબુર્જ દુબઈધીરુબેન પટેલલગ્નરાહુલ ગાંધીએશિયાઇ સિંહસ્વામિનારાયણ મંદિર, અમદાવાદઅશોકઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારદાહોદ જિલ્લોમનમોહન સિંહબ્રહ્માંડઅમિતાભ બચ્ચનબીજું વિશ્વ યુદ્ધગુજરાત સલ્તનતસોલંકી વંશલાખભારતીય બંધારણ સભાશિક્ષણનું સમાજશાસ્ત્રતત્ત્વઅશ્વત્થામાનરસિંહ મહેતામાહિતીનો અધિકારસંત દેવીદાસશાહબુદ્દીન રાઠોડમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ખાવાનો સોડાગુજરાતના મુખ્યમંત્રીઓએપ્રિલ ૨૪ગુજરાતી રંગભૂમિરાજસ્થાનીદુબઇછોટાઉદેપુર જિલ્લોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકાદુ મકરાણીઅલ્પેશ ઠાકોરવિરાટ કોહલીજુનાગઢ જિલ્લોએ (A)શિવાજી જયંતિરઘુવીર ચૌધરીમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાક્રિકેટનું મેદાનબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅજંતાની ગુફાઓસ્વાદુપિંડ🡆 More