ચીન

ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે.

તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.

中华人民共和国

ચીની જનવાદી ગણરાજ્ય
ચીનનો ધ્વજ
ધ્વજ
ચીન નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી)
સ્વયંસેવકોની રેલી
Location of ચીન
રાજધાનીપેઇચિંગ
સૌથી મોટું શહેરશાંગહાઈ
અધિકૃત ભાષાઓચીની ભાષા(મંદારિન)
લોકોની ઓળખચીની
સરકારસમાજવાદી ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
હુ જિંતાઓ
• વડાપ્રધાન
વેન જિઆબાઓ
• જળ (%)
૨.૮
વસ્તી
• ૨૦૦૬ અંદાજીત
૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ)
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૧,૨૪,૨૬,૧૨,૨૨૬
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય)
• Per capita
$૭,૧૦૦ (૮૪મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)૦.૭૬૨
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯૪મો
ચલણરેન મિન બી (યુઆન) (CNY)
સમય વિસ્તારUTC+૮ (ચીની માનક સમય)
ટેલિફોન કોડ+૮૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).સીએન
ચીન
ચીનનું વિશ્વમાં સ્થાન. નક્શામાં ભારતે દાવો માંડેલા અકસાઇ ચીનના પ્રદેશોને ચીનના ભાગ તરીકે બતાવ્યા છે.
ચીન
૬૭૦૦ કિ.મી. લાંબી ચીનની મહાન દિવાલ સૌપ્રથમ ઇ.સ. ૩જી સદીમાં ચણવામાં આવી હતી.

ચીન દેશનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.

ચલણ

ચીનમાં યેનનું ચલણ છે.

  • ૧ યેન = ૧૦ ચીયાઓ
  • ૧ ચીયાઓ = ૧૦ ફેન
  • ૧ યેન = ૧૦૦ ફેન

Tags:

કન્ફયુસીયસ ધર્મતાઓ ધર્મબૌદ્ધ ધર્મભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોગલ માએઇડ્સવૃશ્ચિક રાશીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સાંખ્ય યોગભારત છોડો આંદોલનલોથલકાળકા માતા મંદિર, પાવાગઢનવલકથાતલાટી-કમ-મંત્રીજવાહરલાલ નેહરુસ્વામિનારાયણ સંપ્રદાયનરેન્દ્ર મોદી સ્ટેડિયમમોહેં-જો-દડોમરાઠા સામ્રાજ્યગુજરાતી થાળીકોળીહિંમતનગરટાઇફોઇડજુલાઇ ૧૬મુસલમાનએશિયાઇ સિંહકલાપંચાયતી રાજપરશુરામગુજરાતી ભોજનમહાવીર જન્મ કલ્યાણકમધ્ય ઝોન, અમદાવાદ શહેરરાહુલ ગાંધીઆદિવાસીઉંઝાઆખ્યાનભારતીય દંડ સંહિતાઆત્મહત્યામોરગુજરાતનર્મદસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગુજરાતની નદીઓની યાદીમલેરિયાનિરોધભારતીય ચૂંટણી પંચશિવસત્યના પ્રયોગો અથવા આત્મકથારાવજી પટેલકમ્પ્યુટર હાર્ડવેરભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરાણકદેવીમાર્કેટિંગગુજરાતના રાજ્યપાલોમુખ મૈથુનપાલીતાણાગાયકવાડ રાજવંશમંથરાવીર્યપુરાણમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭દિવેલજન ગણ મનઅશોકનાઝીવાદકોમ્પ્યુટર વાયરસવાંસમુહમ્મદગુજરાતના મુખ્યમંત્રીઓસિંહ રાશીસ્વામિનારાયણતત્વ (જૈનત્વ)ગોધરાખેતીજગન્નાથપુરીરા' ખેંગાર દ્વિતીયતક્ષશિલાદાદા ભગવાનજીરુંરાજા રવિ વર્મા🡆 More